શોધખોળ કરો

આવતા વર્ષે ભારતમાં લોન્ચ થશે આ બજેટ કાર, જાણો શું છે ફીચર્સ

આવતા વર્ષે 2021માં તમામ બ્રાંડ્સ પોતાની કારને બજારમાં ઉતારવા માટે તૈયાર છે. જેમાં ગણી એવી કાર સામેલ છે, જે બજેટ સેગમેન્ટમાં છે અને તેની કિંમત 5 લાખથી 30 લાખ રૂપિયા સુધી છે.

નવી દિલ્હી: ભારતની અર્થવ્યવસ્થાના વિકાસમાં ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશોની નજર ભારતમાં સતત વધી રહેલી ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી પર છે . જેના પગલે દેશ દુનિયાની અનેક કાર નિર્માતા કંપનીઓ ભારતમાં પોતાની નવી અપકમિંગ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આવતા વર્ષે 2021માં તમામ બ્રાંડ્સ પોતાની કારને બજારમાં ઉતારવા માટે તૈયાર છે. જેમાં ગણી એવી કાર સામેલ છે, જે બજેટ સેગમેન્ટમાં છે અને તેની કિંમત 5 લાખથી 30 લાખ રૂપિયા સુધી છે. Maruti Suzuki Jimny ભારતમાં Maruti Suzuki Jimny ફેબ્રુઆરી 2021 સુધી લોન્ચ થવાની સંભાવના છે. જેની કિંમત 6 થી 9 લાખની વચ્ચે હોઈ શકે છે. આ એવી કાર છે જેનું ચાર દાયકાથી વધુ સમયથી ઉત્પાદન થઈ રહ્યું છે અને બજારમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. જાપાની કાર નિર્માતા આ વર્ષના અંતમા ફોર્થ જનરેશનની જિમ્ની લોન્ચ કરવાની તૈયારીમાં છે. Maruti Suzuki WagonR EV મારુતી સુઝુકીની WagonR EV વર્ષ 2021ના નવેમ્બરમાં ભારતી બજારમાં આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. તેની કિંમત 7 થી 10 લાખ સુધી હોય શકે છે. વેગનઆર ભારતની મનપંસદ નાની ફેમિલી કારમાંથી એક છે. Hyundai Santa Fe Hyundai ભારતમાં લાંબા સમયથી પોતાની કાર લોન્ચ કરી રહી છે. ભારતનો એક મોટો વર્ગ Hyundaiની કારોથી પ્રભાવિત છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં Hyundai Santa Fe ભારતમાં લોન્ચ થવાની શક્યતા છે. જેની કિંમતની શરુઆત 26 થી 30 લાખ સુધી આંકવામાં આવી રહી છે. Hyundai Santa Feને ત્રણ એન્જીન વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. Kia Rio કાર નિર્માતા કંપની Kiaએ હાલમાં જ ભારતીય માર્કેટમાં પોતાનું પ્રથમ મોડલ સેલ્ટોસ એસયૂવીને આ વર્ષના ઓગસ્ટમાં લોન્ચ કર્યું હતું. જો કે, કિયા પાસે ભારતમાં લોન્ચ કરવા માટે કાર્નિવલ, સ્પોર્ટેઝ અને રિયો હેચબેક જેવા અન્ય મોડલ છે. કિયા નવેમ્બર 2021માં Kia Rioને લોન્ચ કરી શકે છે. ભારતીય બજારમાં તેની કિંમત 6 થી 7 લાખ સુધી આંકવામાં આવી રહી છે. કિયા સ્પોર્ટી કાર છે અને તે હ્યુન્ડાઈ i20 પર આધારિત છે. Tata Gravitas ભારતીય કંપની ટાટા વર્ષ 2021ના માર્ચમાં Tata Gravitas લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેની કિંમત 17 થી 20 લાખ સુધી આંકવામાં આવી રહી છે. કારને પાવર આપવા માટે 2.0 લીટરનું Kyrotec ડીઝલ એન્જીન આપવામાં આવશે, જે 167bhpનો પાવર જનરેટ કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget