શોધખોળ કરો

મોટી ઓફર... ફક્ત 20 હજાર રૂ.માં ઘરે લઇ આવો Royal Enfield ની મૉસ્ટ પૉપ્યૂલર બાઇક, દર મહિને આટલી આવશે EMI

Royal Enfield Classic 350 on EMI: Royal Enfield Classic 350 ના બેઝ વેરિઅન્ટની દિલ્હીમાં ઓન-રૉડ કિંમત 2 લાખ 29 હજાર રૂપિયા છે

Royal Enfield Classic 350 on EMI: રૉયલ એનફિલ્ડની બાઈક માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. કંપનીની આવી ઘણી બાઈક છે, જે તેમના લૂક અને પરફૉર્મન્સના કારણે ખુબ વધુ ખરીદી છે. આવી જ એક બાઇક રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 છે, જે તેની જૂની અને લોકપ્રિય ડિઝાઇનને કારણે લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. આ કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે.

જો તમે પુરેપુરી કિંમત ચૂકવીને આ બાઇક ખરીદી શકતા નથી તો તમને EMIનો ઓપ્શન પણ મળશે. આ માટે તમારા માટે ડાઉન પેમેન્ટ અને હપ્તાની વિગતો જાણવી મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમે EMI પર રૉયલ એનફિલ્ડની આ સૌથી લોકપ્રિય બાઇક કેવી રીતે ખરીદી શકો છો.

દિલ્હીમાં શું છે ઓન-રૉડ કિંમત ?  
Royal Enfield Classic 350 ના બેઝ વેરિઅન્ટની દિલ્હીમાં ઓન-રૉડ કિંમત 2 લાખ 29 હજાર રૂપિયા છે. જો તમે 20 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવીને આ બાઇક ખરીદો છો, તો તેના માટે તમારે બેંકમાંથી 2.09 લાખ રૂપિયાની લૉન લેવી પડશે, જે તમને 10 ટકા વ્યાજ દરે મળશે.

દર મહિને આપવો પડશે આટલા રૂપિયાનો હપ્તો ? 
જો આપણે લૉનના સમયગાળા વિશે વાત કરીએ તો તે 3 વર્ષ માટે હશે, જેને ચૂકવવા માટે તમારે દર મહિને EMI ચૂકવવી પડશે. તમારે દર મહિને 7 હજાર 859 રૂપિયા હપ્તા તરીકે ચૂકવવા પડશે. અહીં એક વાત નોંધનીય છે કે તમારી EMI અને લૉનની ગણતરી તમારા ક્રેડિટ સ્કૉર પર આધારિત છે.

રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 ની પાવરટ્રેન 
Royal Enfield Classic 350માં 350cc, સિંગલ-સિલિન્ડર, ફ્યૂઅલ ઇન્જેક્ટેડ, એર-ઓઇલ કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 6,100 rpm પર 20.2 bhp પાવર પ્રદાન કરે છે અને 4,000 rpm પર 27 Nm ટૉર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં 13 લિટરની ઇંધણ ક્ષમતા છે. Royal Enfield Classic 350ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 1.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત 2.30 લાખ રૂપિયા સુધી જાય છે.

આ પણ વાંચો

ભારતમાં આ શહેરમાં ખુલશે TESLA નો પહેલો શૉરૂમ, એલન મસ્કની કંપનીએ શરૂ કરી કામગીરીઃ રિપોર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget