શોધખોળ કરો

Budget 2020: ઈનકમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ અને GSTની વર્તમાન સ્થિતિ શું છે? શું થઈ શકે છે બદલાવ

સરકાર ઈનકમ ટેક્સમાં છૂટમાં વધારો કરી શકે છે. ઈનકમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ અને જીએસટીની હાલની પરિસ્થિતિ શું છે અને સરકાર બજેટમાં તેનું શું સમાધાન કરી શકે છે.

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ બજેટમાં દેશની બગડતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણા પગલાઓ ઉઠાવવાની સંભાવનાઓ છે. સામાન્ય કરદાતાઓને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે, કારણ કે સરકાર ઈનકમ ટેક્સમાં છૂટમાં વધારો કરી શકે છે. ઈનકમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ અને જીએસટીની હાલની પરિસ્થિતિ શું છે અને સરકાર બજેટમાં તેનું શું સમાધાન કરી શકે છે. ઈનકમ ટેક્સનો હાલનો સ્લેબ 50 લાખ સુધી - 0% 5 લાખ સુધી - 5% 5 લાખથી 10 લાખ સુધી -20% 10 લાખ ઉપર 30% ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવની અટકળો શું છે? 2.50 લાખ સુધી - 0% 2.50 લાખથી 10 લાખ સુધી -10 % 10 લાખથી 20 લાખ સુધી -20 % 20લાખથી 2 કરોડ સુધી -30 % 2 કરોડથી વધુ- 35 % ડાયરેક્ટ ટેક્સ સમસ્યા શું છે? 20 વર્ષમાં પ્રથમ વખત કલેક્શનમાં ઘટાડાનો અંદાજ માર્ચ સુધી 13.50 લાખ કરોડ ટેક્સ વસૂલવાનો લક્ષ્ય 23 જાન્યુઆરી સુધી 7.30 લાખ કરોડ ટેક્સ વસૂલે આઈસીઆરસીનું અનુમાન 3.50 લાખ કરોડ સુધી ઓછો ટેક્સ મળશે. સમાધાન શું છે? 137 કરોડ જનસંખ્યામાં માત્ર 5.52 કરોડ કરદાતા. સરકાર વધારો કરશે તો ટેક્સ કલેક્શનમાં વધારો થશે GST સમસ્યા શું છે? 5 લાખ કરોડ ઓછી આવક -નાણા વિભાગ 40 ટકા જીએસટી કલેક્શન બરાબર છે 5 લાખ કરોડ રૂપિયા દાવો છે કે 40 હજાર કરોડ કંપનીઓ જીએસટીમાં ગોટાળા કરી રહી છે. જીએસટી ચોરીના મામલાએ સરકારની મુશ્કેલી વધારી છે. સમાધાન શું છે. નકલી જીએસટી રિફન્ડ રોકવા પર ભાર મુકે સરકાર જીએસટી ભરવા માટે પ્રોત્સાહિત કરે સરકાર.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?

Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rishi Sunak । બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઋષિ સુનકે સ્વીકારી હારGujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

Embed widget