શોધખોળ કરો

લોન્ચ થઈ આધાર પેમેન્ટ એપ, જાણો કેવી રીતે કરશે કામ

1/7
દેશમાં અત્યાર સુધી લગભગ 94 કરોડ ડેબિટ કાર્ડમાંથી 74 કરોડ જ સક્રિય છે. તેમાં પણ 10માંથી 9 ડેબિટ કાર્ડનો ઉપયોગ માત્ર એટીએમમાંથી પૈસા નિકાળવામાં અને બેલેન્સ ચેક કરવામાં જ થાય છે. આમ અત્યાર સુધીમાં ડેબિટ કાર્ડથી નજીવી ખરીદી થાય છે, તે પાછળના ઘણા બધા કારણો છે, જેમાં જોઈએ તો પ્વાઈન્ટ ઓફ સેલ્સ એટલે પોર્સ મશીનનો અભાવ, સર્વિસ ચાર્જ, સુરક્ષાને લઈને શંકા અને ઈન્ટરનેટ ક્નેક્ટિવિટીની સમસ્યા, આ સમસ્યાના કારણે દેશમાં પૂરી રીતે કેશલેશ શક્ય બની શક્યું નહતું. પરંતુ હવે આશા રાખવામાં આવી રહી છે કે, આ બધી જ સમસ્યાઓ ટૂંક સમયમાં જ દૂર થઈ જશે.

2/7
આધાર નંબર બહાર પાડનાર સંસ્થા યૂઆઈડીના જણાવ્યા અનુસાર, દેશના લગભગ મોટાના યુવાનોના આધારકાર્ડ બહાર પાડી દીધા છે. જ્યારે 40 કરોડથી વધારે બેન્ક ખાતાઓ આધારથી જોડાઈ ચૂક્યાં છે. એવામાં એપ દ્વારા લેવડ-દેવડની બધી જ શક્યતાઓ જોવાઈ રહી છે. યૂઆઈડીના અનુમાન પ્રમાણે, નવી એપને આવતા કેટલાક દિવસોમાં 3 કરોડ દુકાનદારો ઉપયોગ કરશે અને જેથી 25 થી 30 કરોડ લોકો ખરીદી કરી શકશે. આ કારણે આધાર દ્વારા લેવડ-દેવડ સવા કરોડથી 6 ગણી વધી શકે છે.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો

સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?

Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ

Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો
Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન

બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?

યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ

Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક

Digital arrest: ડિજિટલ એરેસ્ટ પર સરકારની 'સર્જિકલ સ્ટ્રાઈક': WhatsApp ID થશે બ્લોક

Embed widget