શોધખોળ કરો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો

SBI FD rates hiked: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, SBI એ સિલેકટેડ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ (bps)નો વધારો કર્યો છે. જોકે, આ વધારો ₹3 કરોડથી વધુની બલ્ક ડિપોઝિટ પર લાગુ પડે છે.

SBI FD rates hiked: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) એ તેના ગ્રાહકોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ₹3 કરોડથી વધુની બલ્ક ડિપોઝિટ પરના દરોમાં 25 બેસિસ પોઈન્ટ (bps) નો વધારો કર્યો છે. નવા દર 15 માર્ચ, 2026 થી અમલમાં આવશે. આ મર્યાદાથી નીચેની ડિપોઝિટ માટેના દર યથાવત રહેશે.

બેંકે કયા સમયગાળા માટે FD વ્યાજ દરમાં વધારો કર્યો છે?
ફિક્સ્ડ ડિપોઝિટ દરમાં આ 25 બેસિસ પોઇન્ટનો વધારો સિલેકડેટ  સમયગાળા સુધી મર્યાદિત છે. 46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી બલ્ક ડિપોઝિટ માટે વ્યાજ દર 5.10% થી વધારીને 5.35% કરવામાં આવ્યો છે. 180 દિવસથી એક વર્ષથી ઓછી મુદત ધરાવતી ડિપોોઝિટ માટે દર 5.60% થી વધારીને 5.85% કરવામાં આવ્યો છે. એક વર્ષથી બે વર્ષથી ઓછી મુદત ધરાવતી ડિપોઝિટ  માટે દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો છે.

વરિષ્ઠ નાગરિકોને લાભ
વરિષ્ઠ નાગરિકોને વધુ વળતર મળતું રહેશે. 46 થી 179  દિવસની મુદત માટે તેમના માટે દર 5.6૦% થી વધારીને 5.85% કરવામાં આવ્યા છે. 180 દિવસથી એક વર્ષથી ઓછી મુદતની પાકતી ડિપોઝિટ હવે 6.35% વળતર આપશે, જે અગાઉ 6.10% હતું. એક વર્ષથી બે વર્ષથી ઓછી મુદતની મુદત માટે, સુધારેલ દર 7% છે, જે અગાઉ 6.75% હતો.                                                                                                              

બલ્ક ડિપોઝિટ સમય પહેલા ઉપાડવાથી પેનલ્ટી
આ નવા દરો બધી નવી ડિપોઝિટ તેમજ પાકતી મુદત પર હાલની ડિપોઝિટના નવીકરણ પર લાગુ થશે. બેંકના જણાવ્યા અનુસાર, રિટેલ અને બલ્ક ટર્મ ડિપોઝિટ બંને સાથે સંકળાયેલા અન્ય નિયમો અને શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જે રોકાણકારો સમય પહેલા વિથડ્રો કરે છે તો પેનલ્ટીના  પાત્ર રહેશે. SBI એ તમામ મુદત માટે બલ્ક ડિપોઝિટ પર 1% પેનલ્ટી  યથાવત રાખ્યો છે. આનો અર્થ એ છે કે, અકાળ ઉપાડ માટે લાગુ વ્યાજ દર 1% ઘટાડવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget