શોધખોળ કરો

Airtel Offers: માઈક્રોમેક્સ કેનવાસ-2 ખરીદવા પર એક વર્ષ સુધી મળશે અનલિમિટેડ 4જી સર્વિસ અને કોલિંગ

1/6
કેનવાસ 2 ખરીદનારને દર મહિને 600 મિનિટ મફત ટોક ટાઈમ મળશે. તે એરટેલ ટુ એરટેલ ફ્રી કોલિંગ સિવાય પણ રહેશે. તેમણે જણાવ્યું કે ફોનનું શિપમેન્ટ થઈ ચુકયું છે અને અગામી સપ્તાહના અંત સુધીમાં તે બજારમાં પહોંચી જશે. તે ભારતનો એવો પ્રથમ ફોન છે જે કોરનિંગ ગોરિલ્લા ગ્લાસ 5ની સાથે આવી રહ્યો છે.

2/6
 રિલાયન્સ જિયોની એન્ટ્રીનો વિરોધ કરનાર ટેલિકોમ ઓપરેટર્સની વિરુધ્ધ કોમ્પિટેશન કમીશને તપાસના આદેશ આપ્યા છે. સીસીઆઈ દ્વારા આ નિર્ણય ટેલિકોમ ઓપરેટરની વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદ પર લેવામાં આવ્યો છે. તેમાં ભારતીય એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર જેવી કંપનીઓ સામેલ છે.

3/6
ડાયરેકટર જનરલ તરફથી કરવામાં આવી રહેલી આ કાર્યવાહી રિલાયન્સ જીઓને માર્કેટમાં એન્ટર કરવામાં અડચણ ઉત્પન કરવાને લઈને છે. ડીજીએ કોમ્પિટેશનની તપાસ કરનારું યુનિટ છે. જે મામલામાં સીસીઆઈને તપાસની જરૂરિયાત લાગે છે, તે તમામ મામલા ડીજીની પાસે વધુ તપાસ માટે મોકલવામાં આવે છે.

4/6
માઈક્રોમેકસે બુધવારે તેનો ડબલ સિમ 4જી વોલ્ટી સ્માર્ટફોન માઈક્રોમેકસ કેનવાસ 2 લોન્ચ કર્યો છે, જેની કિંમત 11999 રૂપિયા રાખવામાં આવી છે. ચીફ માર્કેટિંગ ઓફિસર શુભાજીત સેને કહ્યું કે બંને કંપનીઓની વચ્ચે થયેલા કરાર પ્રમાણે, એરટેલ દરરોજના 1 જીબી 4જી ડેટા આપશે. બાદમાં સ્પીડ ઓછી થઈ જશે.

5/6
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ખાનગી ટેલીકોમ કંપની ભારતી એરટેલ એક અનોખી ઓફર લઈને આવી છે. ગુરુવારે માઈક્રોમેક્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલ કેનવાસ-2 સ્માર્ટપોન ખરીદનાર ગ્રાહકોને એરટેલ એક વર્ષ સુધી પ્રી 4જી સર્વિસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપશે. આ ઓફર એરટેલના હાલના કસ્ટમર્સ માટે છે.

6/6
એરટેલ અન્ય એક ઓફર લાવી છે. આ ઓફર અંતર્ગત તે તેના કસ્ટમર્સને 42જીબી 4જી ડેટા આપી રહી છે. 28 દિવસના આ પેકની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઓફર માત્ર તે કસ્ટમર્સ માટે છે, જેમની પાસે 4જી હેન્ડસેટ છે. આ ઓફરને લેવા માટે કસ્ટમર એરટેલની વેબસાઈટ અને એપથી રિચાર્જ કરાવી શકે છે. આ ઓફર માટે કસ્ટમર્સે 549 રૂપિયાની ચુકવણી કરવી પડશે. કસ્ટમર દરરોજ 1.5 જીબી સુધીનો ડેટા યુઝ કરી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો

Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget