એરટેલ પેમેન્ટ બેંકની યોજના આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં 1 લાખ શાખાઓ સુધી લઇ જવાની લક્ષ્ય છે. પેમેન્ટ બેંકમાં હાલમાં રોકડ રકમ આપવાની સુવિધા નહિ આપવામાં આવે. જો કે લોનની સુવિધા આપવામાં આવી છે. તે પણ બોર્ડની મંજૂરી બાદ આપવામાં આવશે.
3/7
બચત ખાતાવાળાને એક લાખ સુધીનો વ્યક્તિગત દુર્ઘટના વીમો મળશે. શરૂઆતમાં 10 હાજર એરટેલ આઉટલેટમાં બેંકિંગ સુવિધા આપવાની આશા વ્યક્ત કરવામાં આવે છે.
4/7
આ બેક પેપરલેશ અને ડિજિટલ હશે. ગ્રાહક રોકડ જમા કરવવા માટે અને કાઢવાની સેવા પણ મળશે એરટેલનો મોબાઇલ નંબર જ ગ્રાહકનો ખાતા નંબર હશે.
5/7
તેમણે જણાવ્યું હતું કે,એરટેલના રિટલ આઉટલેટ પર બેંકમાં ખાતા ખોલાવી શકાય છે. આ બેંકમાં આધાર પર આધારિત ઇ-કેવાઇસીથી ખાતા ખોલવામાં આવશે. આ સિવાય બીજા કોઇ દસ્તાવેજની જરૂર નથી.
6/7
બેંકના એમડીએ શશિ અરોડાએ જણાવ્યું હતું કે, અત્યારે રાજેસ્થાનમાં બેંકને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં આવેલા 10 હજાર એરટેલ રિટેલ આઉટલેટ બેંકિંગ પોઇન્ટ તરીકે કામ કરશે. અને ગ્રાહકોને બેંકિંગ સેવા આપશે.
7/7
નવી દિલ્લીઃ ટેલીકૉમ કંપની ભારતી એરટેલ સાથે જોડાયેલે પેમેન્ટ બેંક લિમિટેડે પાતાની પેમેન્ટ બેંક શરૂ કરી છે. કંપનીએ રાજસ્થાનથી દેશની પહેલી પેમેન્ટ બેંકની શરૂઆત કરી છે. આ પેમેન્ટ બેકમાં રકમ જમા કરાવવા પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. કમર્શિયલ બેંકોમાં 4 થી 6 ટકા વચ્ચે વ્યાજ આપવામાં આવે છે.