શોધખોળ કરો

મુકેશ અંબાણીનો પુત્ર અનંત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો, આ રહી તસવીરો

1/8
રાધિકા જાણીતા ઉદ્યોગપતિ ઘરાણા મર્ચન્ટ પરિવારની છે. તેના પિતા વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે. કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની જેમ જ સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા.

2/8
3/8
4/8
5/8
6/8
રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કમાં એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ ભારત પરત ફરી છે. અહીં પરત ફર્યા પછી તે ઈસ્પ્રાવાની ટીમ સેલ્સ એક્ઝીક્યૂટીવ તરીકે જોડાઈ હતી. અહીં તેનું મુખ્ય કામ કંપનીના દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને બજારના રિસ્પોન્સ સાથે કંપનીની પ્રોડક્ટને જોડવાનું છે.

7/8
ઈશા અંબાણીની સગાઈની પાર્ટીમાં રાધિકા ખાસ હાજર રહી હતી. જ્યારે આકાશની સગાઈમાં પણ રાધિકાની હાજરી સૂચક હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ફોટો વાયરલ થયો હતો.

8/8
મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી હાલમાં જ મુંબઈના બાંદ્રાની બાસ્ટિન રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો હતો. અનંત અંબાણી જે સમયે રેસ્ટોરન્ટમાં એન્ટર થયો તે જ સમયે તેની કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ પણ રેસ્ટોરન્ટમાં આવી પહોંચી હતી. જોકે મર્ચન્ટ કે અંબાણી પરિવાર દ્વારા હજુ સુધી આ સંબંધોની પૃષ્ટિ કરવામાં આવી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget