શોધખોળ કરો
Jioને ટક્કર આપવા આ કંપનીની મહિને 99 રૂપિયામાં 45 જીબી ડેટાની ઓફર
1/5

નવા 99 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા મળશે. દરેક પ્લાનમાં એફયૂપી લિમિટ લાગુ થશે. જ્યારે 199 રૂપિયાના પ્લાનમાં દરરોજ 5 જીબી ડેટા મળશે. જ્યારે 299 રૂપિયામાં દરરોજ 10 જીબી અને 399 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 20 જીબી ડેટા મળશે. આ પ્લાનમાં પણ સ્પીડ 20 એમબીપીએસ સુધી મળશે અને દૈનિક લિમિટ ખત્મ થયા બાદ સ્પીડ ઘટીને 1 એમબીપીએસ પર આવી જશે.
2/5

આ પ્લાનની સાથે કંપની એક ફ્રી ઈમેલ આડી અને 1 જીબી સ્ટોરેજ સ્પેસ પણ ઓફર કરી રહી છે. જોકે આ પ્રમોશનલ ઓફર છે અને માત્ર 90 દિવસ સુધી જ વેલિડ રહેશે. છ મહિના બાદ યૂઝર્સે આ પ્લાનનો લાભ લેવા માટે બીએસએનલમાં ઉપલબ્ધ પ્લાનની પસંદગી કરવી પડશે. અહેવાલ અનુસાર નવા યૂઝર્સે 500 રૂપિયા ડિપોઝીટ પણ આપવી પડશે.
Published at : 07 Jun 2018 12:20 PM (IST)
View More





















