શોધખોળ કરો

જૂની નોટ જમા કરાવવાની વધુ તક આપી ન શકાયઃ કેન્દ્ર સરકાર

1/4
સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે જે લોકો યોગ્ય કારણસર રૂપિયા જમા કરાવી શક્યા, તેમની સંપત્તિ સરકાર આવી રીતે છીનવી શકે નહીં. તેમને તક આપવી જોઇએ.

2/4
નોટ બદલાવવા માટે અન્ય એક તક આપવાની માગણી કરતી રજૂ કરવામાં આવેલી અરજીઓ અંગેના જવાબમાં સરકારે કહ્યું છે કે નોટ બદલવાની જો અન્ય એક તક આપવામાં આવશે તો બેનામી લેવડ-દેવડ અને અન્ય લોકોનો ઉપયોગ કરીને નોટ જમા કરાવવાના મામલા વધી જશે અને સરકારી વિભાગોને જાણવામાં મુશ્કેલી પડશે કે કયો મામલો વાસ્તવિક છે અને કયો બનાવટી છે.

3/4
નવી દિલ્હીઃ જૂની 500 અને 1000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે એક વખત ફરી તક આપવા પર નોટબંધીનો હેતુ નિરર્થક થઈ જઈ જશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તરફતી નાગરિકોને જૂની નોટ જમા કરાવવા માટે એક વધુ તક આપવાના પૂછવામાં આવેલ સવાલના જવાબમાં સોમવારે આ વાત કહી.

4/4
સરકારે જણાવ્યું કે 1978માં થયેલી નોટબંધીમાં નોટ જમા કરાવવા માટે માત્ર 6 દિવસ આપવામાં આવ્યા હતા. જ્યારે વખતે સરકારે 51 દિવસ આપ્યા, જે પુરતા છે. નોટબંધી વખતે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટના કારણે પેટ્રોલ પંપ, રેલવે, એરલાઇન્સ બુકીંગ અને ટોલ પ્લાઝા પર કાળા નાણાનો ભારે ઉપયોગ કરવામાં આવ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget