શોધખોળ કરો

સર્વિસ ચાર્જમાં હવે છૂટ મળશે કે નહીં? ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં પહેલા જાણો આ મહત્ત્વની વાત

1/5
ઉપરાંત હવે એટીએમના ઉપયોગની મર્યાદમાં પણ પૂરી કરી દેવામાં આવી છે. હવે જે બેન્કનું એટીએમ કાર્ડ હોય તે જ બેન્કના એટીએમમાં પાંચ વખત મફત પૈસા ઉપાડી શકાશે. જેમાં બેલન્સ ઇન્ક્વાયરી જેવા અન્ય ઉપયોગનો પણ સમાવેશ થાય છે. અન્ય બેન્કના એટીએમમાંથી 3 વખત મફતમાં પૈસા ઉપાડી શકાશે ત્યાર બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા 20નો ચાર્જ અને સર્વિસ ટેક્સ પણ લાગશે.

2/5
2000 રૂપિયાથી વાદરે માટે પહેલાની જે જ ચાર્જ લાગશે. એટલે કે 1 ટકા સર્વિસ ચાર્જ. એટલે કે 2500 રૂપિયાની ખરીદી પર 25 રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે. સપ્ટેમ્બર 2012માં નક્કી કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર 2000 રૂપિયા સુધીની ખરીદી પર એમડીઆર કુલ ખરીદ કિંમતના 0.75 ટકાથી વધારે નહીં હોય જ્યારે 2000 રૂપિયાથી વધારેની ખરીદી પર વધુમાં વધુ એક ટકા સર્વિસ ચાર્જની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

3/5
છૂટ ખતમ થયા બાદ ડેબિટ કાર્ડ પર 1000 રૂપિયાની લેવડ દેવડ પર 0.25 ટકા એટલે કે વધુમાં વધુ અઢી રૂપિયાનું સર્વિસ ચાર્જ લાગશે. 1000થી 2000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર સર્વિસ ચાર્જ વધુમાં વધુ 0.5 ટકા હશે. એટલે કે 2000 રૂપિયાની લેવડ દેવડ પર 10 રૂપિયા સર્વિસ ચાર્જ આપવો પડશે. મહત્વની વાત એ છે કે આ રેટ 31 માર્ચ સુધી લાગુ રહેશે. સર્વિસ ચાર્જના નવા રેટ એટીએમથી લેવડ દેવડ પર લાગુ નહીં થાય.

4/5
ક્રેડિટ કાર્ડ પર પહેલાની જેમ જ અઢી ટકા સુધી સર્વિસ ચાર્જ લાગશે. એટલે કે 1000 રૂપિયાની ખરીદી પર 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. ક્રેડિટ કાર્ડ અથવા ડેપિટ કાર્ડ બન્ને પર 2000 રૂપિયા સુધીની લેવડ દેવડ પર સર્વિસ ટેક્સમાં છૂટ જારી રહેશે.

5/5
નવી દિલ્હીઃ નવા વર્ષમાં તમરા ગજવા પર વધુ માર પડવાનો છે. ડેબિટ કાર્ડ પર આજથી ચાર્જ લાગવાનું શરૂ થઈ જશે. નોટબંધી બાદ ડેબિટ કાર્ડને તમામ ચાર્જમાંથી ફ્રી કરવામાં આવ્યું હતું પરંતુ જાન્યુઆરીથી ચાર્જ લગાવવાનું શરૂ થયું છે. સર્વિસ ચાર્જ આજથી લાગવાનું શરૂ થયું છેપરંતુ સર્વિસ ટેક્સ પર છૂટ જારી રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget