શોધખોળ કરો
લોન ડિફોલ્ટર્સ થઈ જાય સાવધાન, ડુબેલા નાણાં પરત લાવવા માટે RBIને મળ્યા આ અધિકાર
1/4

બેન્કીંગ ક્ષેત્રમાં એનપીએ મોટી સમસ્યા છે. બંધારણ અનુસાર હવે આ અધ્યાદેશની છ મહિનાની અંદર સંસદમાંથી મંજુરી રહેવાની રહેશે તેથી ચોમાસુ સત્રમાં આ કાનૂન પર બંને ગૃહોમાં વિચાર થશે.
2/4

બીજી જોગવાઇ હેઠળ રિઝર્વ બેંકને અધિકાર અપાયો છે કે તે નક્કી સમય સીમામાં એનપીએને નિપટવા માટે બેંકોને જરૂરી નિર્દેશો જારી કરી શકે. કેન્દ્રીય કેબીનેટે આ અધ્યાદેશને બુધવારે મંજુરી આપી હતી. બેન્કીંગ કાનૂનમાં ફેરફારોથી બેંકોના ડુબેલા નાણા હવે પરત મેળવવાનો માર્ગ ખુલશે.
Published at : 06 May 2017 07:13 AM (IST)
View More























