શોધખોળ કરો
500ની નવી નોટમાં શું હશે વિશેષતા, જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09074414/New-Rs-500-notes.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક પ્રકારના સસ્પેન્સ વચ્ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવી છે. નવ અને 10 નવેમ્બરની વચ્ચે એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડી નહીં શકાય. 11 નવેમ્બર સુધી હોસ્પિટલમાં જૂની નોટ આપી શકશે. 72 કલાક સુધી જૂની નોટ રેલવે, સરકારી બસ અને એરપોર્ટ પર ટિકિટ ખરીદી શકાશે. જ્યારે બેન્ક ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે. ઓનલાઈન પેમેન્ટ, ડેબિટ, ક્રેડિટ અને ડિમાન્ડ ડ્રાફ્ટથી ચૂકવણી કરી શકાશે. નવ નવેમ્બરે તમામ બેન્ક બંધ રહેશે. હવે પછી આ જૂની નોટ માત્ર કાગળ બનીને રહી જશે. આગળ વાંચો 500 રૂપિયાની નવી નોટ કેવી હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09074506/8-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક પ્રકારના સસ્પેન્સ વચ્ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવી છે. નવ અને 10 નવેમ્બરની વચ્ચે એટીએમમાંથી રૂપિયા પણ ઉપાડી નહીં શકાય. 11 નવેમ્બર સુધી હોસ્પિટલમાં જૂની નોટ આપી શકશે. 72 કલાક સુધી જૂની નોટ રેલવે, સરકારી બસ અને એરપોર્ટ પર ટિકિટ ખરીદી શકાશે. જ્યારે બેન્ક ટ્રાન્ઝેક્શન ચાલુ રહેશે. ઓનલાઈન પેમેન્ટ, ડેબિટ, ક્રેડિટ અને ડિમાન્ડ ડ્રાફ્ટથી ચૂકવણી કરી શકાશે. નવ નવેમ્બરે તમામ બેન્ક બંધ રહેશે. હવે પછી આ જૂની નોટ માત્ર કાગળ બનીને રહી જશે. આગળ વાંચો 500 રૂપિયાની નવી નોટ કેવી હશે.
2/5
![નોટની પાછળના ભાગમાં નોટ ક્યા વર્ષે પ્રિન્ટ કરવાની આવી છે તે ડાબી બાજુ લખેલ હશે. પાછના ભાગમાં સ્વચ્છ ભારતનો લોકો સ્લોગન સાથે હશે. ભાષા પેનલ જે મધ્યમાં હશે. ભારતના રાષ્ટ્રધ્વજની સાથે લાલ કિલ્લાની તસવીર મધ્યમાં હશે. જમણી બાજુ ઉપર કિંમત દેવનાગરી ભાષામાં લખેલ હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09074414/New-Rs-500-notes.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોટની પાછળના ભાગમાં નોટ ક્યા વર્ષે પ્રિન્ટ કરવાની આવી છે તે ડાબી બાજુ લખેલ હશે. પાછના ભાગમાં સ્વચ્છ ભારતનો લોકો સ્લોગન સાથે હશે. ભાષા પેનલ જે મધ્યમાં હશે. ભારતના રાષ્ટ્રધ્વજની સાથે લાલ કિલ્લાની તસવીર મધ્યમાં હશે. જમણી બાજુ ઉપર કિંમત દેવનાગરી ભાષામાં લખેલ હશે.
3/5
![ઉપરાંત બન્ને બાજુ 5 ઉપસી આવેલ લાઈન હશે. 500 રૂપિયાની નવી નોટમાં આગળની બાજુ રિઝર્વ બેંકનો સિમ્બોલ હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09074413/4-New-Rs-500-notes.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉપરાંત બન્ને બાજુ 5 ઉપસી આવેલ લાઈન હશે. 500 રૂપિયાની નવી નોટમાં આગળની બાજુ રિઝર્વ બેંકનો સિમ્બોલ હશે.
4/5
![સિક્યુરીટી થ્રેટનો કલર ગ્રીનથી બ્લૂમાં જોવા મળશે. નોટનો સિરીયલ નંબર ચડતા ક્રમમાં હશે. અશોક સ્તંભ જમણી બાજુ હશે. દિવ્યાંગ લોકો નોટને ઓળખી શકે તે માટે જમણી બાજુ અશોકસ્તંભની ઉપર સર્કલ હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09074410/3-New-Rs-500-notes.gif?impolicy=abp_cdn&imwidth=720)
સિક્યુરીટી થ્રેટનો કલર ગ્રીનથી બ્લૂમાં જોવા મળશે. નોટનો સિરીયલ નંબર ચડતા ક્રમમાં હશે. અશોક સ્તંભ જમણી બાજુ હશે. દિવ્યાંગ લોકો નોટને ઓળખી શકે તે માટે જમણી બાજુ અશોકસ્તંભની ઉપર સર્કલ હશે.
5/5
![500 રૂપિયાની નોટની પાછલ લાલ કિલ્લો જોવા મળશે. 500 રૂપિયાની નવી નોટની પાછલ એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની તસવીર છપાયેલ હશે. જેમાં મહાત્મા ગાંધીના ચશ્માની તસવીર હશે. 500 રૂપિયાની નવી નોટમાં રકમ હિન્દીમાં પણ લખેલા હશે. જૂની નોટની સરખામણીમાં મહાત્મા ગાંધીની તસવીરનું સ્થાન ફેરવવામાં આવ્યું છે. આરબીઆઈ ગવર્નરની સાઈન જમણી બાજુ હશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09074408/2-New-Rs-500-notes.jpg?impolicy=abp_cdn&imwidth=720)
500 રૂપિયાની નોટની પાછલ લાલ કિલ્લો જોવા મળશે. 500 રૂપિયાની નવી નોટની પાછલ એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની તસવીર છપાયેલ હશે. જેમાં મહાત્મા ગાંધીના ચશ્માની તસવીર હશે. 500 રૂપિયાની નવી નોટમાં રકમ હિન્દીમાં પણ લખેલા હશે. જૂની નોટની સરખામણીમાં મહાત્મા ગાંધીની તસવીરનું સ્થાન ફેરવવામાં આવ્યું છે. આરબીઆઈ ગવર્નરની સાઈન જમણી બાજુ હશે.
Published at : 09 Nov 2016 07:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)