શોધખોળ કરો
શેર બજારમાં કડાકાની વચ્ચે સોનાના ભાવમાં તેજી, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ
1/3

રાજકોટમાં સોનાનાં દાગીનાનો એટલે કે 91.6 સોનાનો ભાવ 30,500 રૂપિયા છે અને જુના દાગીના વેચવાનો ભાવ 29,000 રૂપિયા છે. મુંબઇમાં 99.9 સોનાનો ભાવ 31235 રૂપિયા છે. જ્યારે 99.5 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 31,085 રૂપિયા છે.
2/3

જ્યારે ચાંદીના ભાવમાં કિલોએ 50 રૂપિયાના ઘટાડા સાથે 999 ચાંદીનો ભાવ 38900 રૂપિયા થઈ ગયો છે. જ્યારે અમદાવાદમાં 99.9 સોનાનો ભાવ 31500-32000 રૂપિયા છે. જ્યારે 99.5 સોનાનો ભાવ 31350-31850 રૂપિયા છે. 91.6 સોનાનો ભાવ 31360 રૂપિયા છે.
Published at : 05 Oct 2018 11:43 AM (IST)
Tags :
Gold PriceView More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















