શોધખોળ કરો
2018 Honda Aviator સ્કુટર ભારતમાં થયું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
1/4

હોન્ડાના આ નવા એવિએટર મોડલમાં 109cc, સિંગર સિલન્ડર એન્જિન છે જે 8 બીએચપીનો પાવર અને 8.9 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ સ્કૂટરના ફ્રન્ટમાં 12 ઇંચ વીલ છે જે ટેલિસ્કોપિક સસ્પેંશનથી સજ્જ છે. તેની સાથે જ તેમાં 10 ઇંચ રિયર વ્હીલ આપવામાં આવ્યા છે જે મોનોશોક સ્પેંશનથી સજ્જ છે. ઓપ્શન તરીકે ફ્રન્ટ ડિસ્ક બ્રેક પણ ઓફર કરવામાં આવી રહી છે. કંપનીના દાવા અનુસાર આ નવું મોડલ 82 કિલોમીટર પ્રિત લિટરની ટોપ સ્પીડ પકડી શકે છે. ભારતમાં હોન્ડા એવિએટર મોડલની સ્પર્ધા TVS Jupiter Classic અને Yamaha Fascino સ્કુટર સાથે થશે.
2/4

હોન્ડા એવિએટરના નવા મોડલમાં એલઈડી હેડલેમ્પ અને પોઝિશન લેમ્પ મળશે. તેની સાથે જ તેમાં હવે ફોર ન વન લોક હશે જે ઇગ્નિશનને ટર્ન કરવા અને સીટને ખોલવામાં મદદગાર હશે. મફલર માટે એક મેટલ પ્રોટેક્ટર પણ આ નવા મોડલમાં આપવામાં આવ્યું છે.
Published at : 27 Jul 2018 02:53 PM (IST)
View More





















