શોધખોળ કરો
હવે જિયોની 'હેપ્પી ન્યૂ ઈયર' ઓફરનો લાભ લો નંબર બદલ્યા વગર, આ રીતે કરો Jioમાં પોર્ટ
1/6

સ્ટૉરમાં આ કૉડ બતાવો, સાથે તમારું આઇડી પ્રૂફ અને ફોટો પણ આપવો પડશે. આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ લઈ જવું હિતાવહ છે. કારણ કે આધાર કાર્ડ હશે તો માત્ર 5 મિનિટમાં તમારું જિયોનું સિમ એક્ટિવેટ થઈ જશે.
2/6

ફોર્માલિટી પુરી થયા પછી તમને રિલાયન્સ Jio 4G સિમ કાર્ડ અને પ્રિવ્યૂ ઓફર મળી જશે.
Published at : 02 Dec 2016 10:35 AM (IST)
View More





















