શોધખોળ કરો

હાઈબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને ફેમ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત મળતું રહેશે પ્રોત્સાહન, 31 માર્ચ સુધી વધાર્યો સમય

1/3
 ઉલ્લેખનીય છે કે, સરકારે 2030 સુધી 100 ટકા ઇલેક્ટ્રિક વાહનોવાળો દેશ બનાવવાનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે અને નીતિ આયોગ ફેમ ઇન્ડિયા કાર્યક્રમ માટે અમલીકરણી યોજના તૈયાર કરશે.

2/3
ફેમ ઇન્ડિયા યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનોમાં બાઈક માટે 29,000 રૂપિયા સુધી તતા કાર માટે 1.38 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવે છે જેના કારણે વિક્રેતાઓ માટે કિંમત ઓછી થઈ જાય છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ફેમ ઇન્ડિયા યોજનાનો ગાળો છ મહિના અને 31 માર્ચ 2018 સુધી અથવા નીતિ આયોગ દ્વારા યોજનાનો બીજી તબક્કો લાગુ થાય ત્યાં સુધી વધારવામાં આવ્યો છે.

3/3
નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનોને ફેમ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત પ્રોત્સાહન વધુ છ મહિના અથવા નીતિ આયોગ દ્વારા યોજનાના બીજો તબક્કો શરૂ થાય ત્યાં સુધી મળતું રહેશે કારણ કે તેનો ગાળો 31 માર્ચ સુધી વધારવામાં આવ્યો છે. ભારે ઉદ્યોગ વિભાગે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Embed widget