આ પહેલા અંબાણી પરિવાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની વેડિંગ સેરેમનીમાં સામેલ થયો હતો.
3/5
આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફોટોગ્રાફર ‘સર, જિયો ચાલતું નથી’ તેમ કહેતો સાંભળવા મળી રહ્યો છે. જોકે મુકેશ અંબાણી કેમેરા તરફ જોઈને હસતા રહ્યા અને ત્યાં ઉભેલા સંજય દત્તની તરફ જતા રહ્યા હતા.
4/5
અંબાણી પરિવાર સાથે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે કંઈક એવું બન્યું કે મુકેશ અંબાણી પણ હસી પડ્યા. અંબાણી ફેમિલી ફોટો માટે પોઝ આપી રહ્યું હતું ત્યારે ફોટોગ્રાફરે મજાક કરી હતી.
5/5
મુંબઈઃ દીપિકા પાદુકોણ-રણવીર સિંહના મુંબઈમાં યોજાયેલા રિસેપ્શનમાં બોલીવુડથી લઈ ઉદ્યોગ જગતની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ પરિવાર સાથે રિસેપ્શન પાર્ટીમાં આવ્યા હતા.