શોધખોળ કરો

હું એક ફુટબોલ બની ગયો છું, જેને NDA અને UPA નામની ટીમ કિક મારી રહી છેઃ વિજય માલ્યા

1/5
માલ્યાએ સીબીઆઈ દ્વારા તેમના પર લગાવવામાં આવેલ આરોપને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. માલ્યાએ સવાલ કર્યો કે, પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારી બિઝનેસ અને અર્થશાસ્ત્રને કેટલું સમજે છે? વિતેલા સપ્તાહે સીબીઆઈ કોર્ટે 720 કરોડ રૂપિયાના આઈડીબીઆઈ લોન ડિફોલ્ટ મામલે માલ્યાની વિરૂદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.

2/5
નવી દિલ્હીઃ લોન ડિફોલ્ટર્સ પર કાયદાકીય ગાળીયો મજબૂત કરવાની સરકારની યોજનાની વચ્ચે લિકર કિંગ વિજય માલ્યાએ શુક્રવારે પોતાને એક ફુટબોલ જેવા ગણાવ્યા હતા, જે બે પ્રતિસ્પર્ધી ટીમ એનડીએ અને યૂપીએ કિક મારી રહી છે. પોતાના વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા ચાલતી તપાસ અને બ્રિટેનથી ભારત લાવવાના પ્રયત્નો પર હુમલો કરતા માલ્યાએ આરોપ લગાવ્યો કે તેની વિરૂદ્ધ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

3/5
માલ્યાની બંધ થઈ ગયેલ કિંગફિશર એરલાઈન્સ પર જુદી જુદી બેંકોની 9000 કરોડ રૂપિયાની લોન બાકી છે. આ મામલે અત્યાર સુધી ઈડીએ 8014 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

4/5
મીડિયા ખુશ થઈને એક પિચ (ફુટબોલનું મેદાન) તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. હું એક ફુટબોલ જેવો છું, જેને બે પરસ્પર પ્રતિસ્પર્ધી ટીમ એનડીએ અને યૂપીએ એક બીજાની વિરૂદ્ધ રમી રહી છે. દુર્ભાગ્ય એ છે કે તેમાં કોઈ રેફરી નથી.

5/5
ઉલ્લેખનીય છે કે, નામાંકીય વર્ષ 2017-18ના બજેટમાં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે સરકાર જાણીજોઈને લોન ન ભરનારા વિરૂદ્ધ સંપત્તિ જપ્ત કરવા માટે નવો કાયદો લાવશે. માલ્યા વિરૂદ્ધ પણ અનેક બેંકો પાસેથી લોન લઈન ન ચૂકવવા મામલે તપાસ ચાલી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget