શોધખોળ કરો
જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP 8.2 ટકાથી ઘટીને 7.1 ટકા થયો
1/3

જીડીપીમાં ઘટાડાનું મુખ્ય કારણ ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને એક્સપર્ટના મતે બીજા ક્વાર્ટરમાં કાચા તેલમાં થયેલો ભાવવધારો અને રૂપિયાની નબળાઈની અસર આર્થિક ગ્રોથ પર જોવા મળી રહી છે.
2/3

ભારતીય સ્ટેટ બેંકના અહેવાલમાં વિકાસ દર 7.5થી 7.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. રોયટર્સ પોલમાં પણ નિષ્ણાંતોએ પહેલા ત્રિમાસીક ગાળાની સરખામણીએ જીડીપી ઘટવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા અન્ય ડેટામાં જણાવવામાં આવ્યું હતું કે, આઠ કોર સેક્ટરમાં વૃદ્ધિ દર 4.8 ટકા રહ્યો જે સપ્ટેમ્બમાં 4.3 હતો.
Published at : 30 Nov 2018 08:43 PM (IST)
View More





















