શોધખોળ કરો

વાહનોના વીમામાં તોતિંગ વધારાની દરખાસ્ત, જાણો 1 એપ્રિલથી કેટલો વધારો થઈ શકે છે

1/3
નવી દિલ્હીઃ કાર, મોટરસાઈકલ અને કોમર્શિયલ વાહનનો વીમો ઉતરાવવો મોંઘી પડી શકે છે. વીમા નિયમનકારી સંસ્થા ઈરડાએ કાર તેમજ મોટર સાઈકલ માટે ૧લી એપ્રિલથી વીમા પ્રીમિયમ ૫૦ ટકા સુધી વધારવા માટેની દરખાસ્ત કરી છે. જો એક હજાર સીસીથી ઓછી ક્ષમતા ધરાવતી નાની કાર માટે કે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ વધારવાની કોઈ દરખાસ્ત નથી જે હાલમાં 2055 રૂપિયા વાર્ષિક છે. ઈરડાએ મિડ સેગમેન્ટ (૧,૦૦૦ ૧,૫૦૦ સીસી) તેમજ એસયુવી માટેનું વીમા પ્રીમિયમ ૫૦ ટકા સુધી વધારવા દરખાસ્ત કરી છે.

2/3
એક હજાર સીસી સુધીની કાર માટેનું પ્રીમિયમ રૂપિયા ૩,૩૫૫ સુધી વાધરવા તેમજ તેનાથી વધુ ક્ષમતા ધરાવતી કારનું પ્રીમિયમ રૂપિયા ૯,૨૪૬ વધારવા દરખાસ્ત કરવામાં આવી છે. દરમિયાન ઈરડાએ ૭૫ સીસી સુધીના ટુ વ્હીલર પર કોઈ વીમા પ્રીમિયમ વધારવા માગ કરી નથી પરંતુ સ્પોર્ટ્સ બાઈક અને સુપર બાઈક્સનું (૩૫૦ સીસીથી વધુ) પ્રીમિય વર્તમાન રૂપિયા ૭૯૬થી વધારીને રૂપિયા ૧,૧૯૪ કરવા માટે દરખાસ્ત કરી છે.

3/3
એન્ટ્રી લેવલ બાઈક્સ (૭૭ ૧૫૦ સીસી) અને ૧૫૦થી ૩૫૦ સીસી ક્ષમતા ધરાવતા મોટર સાઈકલના વીમા પ્રીમિયમાં વધારાની ઈરડાએ દરખાસ્ત કરી છે. નાણાં વર્ષ ૨૦૧૭ ૧૮ના આ પ્રીમિયમ દરો માટે ડ્રાફ્ટ પેપર જાહેર કર્યું છે અને સહભાગીઓ પાસેથી ૧૮ માર્ચ સુધીમાં સુચનો મંગાવ્યા છે. ઈરડાએ માલ વાહક ભારે વાહનો માટે પણ ૫૦ ટકા પ્રીમિયમ વધારાની દરખાસ્ત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget