શોધખોળ કરો
દેશભરમાં ITનો સપાટોઃ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં 600 કરોડની સંપત્તિ કરી જપ્ત
1/5

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 40 કેસમાં કુલ 530 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં આવકવેરા વિભાગની ઝપટે 10 જેટલા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ પણ આવી ગયા હતા.
2/5

આવકવેરા વિભાગે 23 મે સુધીમાં 400 જેટલી બેનામી લેણદેણ શોધી કાઢી હતી. જેમાં બેન્ક ખાતા, જમીનના પ્લોટ, ફ્લેટ અને દાગીના શામેલ છે. કુલ 240 જેટલા કેસમાં માલિકોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિની માર્કેટ વેલ્યૂ 600 કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી છે.
Published at : 25 May 2017 07:08 AM (IST)
View More























