શોધખોળ કરો
દિવાળી પહેલા શરૂ થશે Jio Giga Fiber સર્વિસ! આટલા સસ્તામાં મળશે હાઈસ્પીડ બ્રોડબેન્ડ સેવા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13143545/3-jio-giga-fiber-registration-booking-plan-price-features-and-other-details-check-more-at-jio-com.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![મુંબઈઃ વિતેલા મહિનાની શરૂઆતમાં મુંબઈમાં આયોજિત રિલાયન્સની એજીએમમાં અનેક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં સૌથી મોટી જાહેરાત જિઓ ગિગા ફાઈબરની હતી. રિલાયન્સ જિઓ ગિગા ફાઈબર માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓની હાઈસપ્ડી બ્રોડબેન્ડ સેવા પણ દિવાળી પહેલા શરૂ થઈ જશે. 7 નવેમ્બર પહેલા દેશના તમામ મેટ્રો શહેરો સહિત 80 જેટલા મોટા શહેરમાં સેવા શરૂ થઈ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13143545/3-jio-giga-fiber-registration-booking-plan-price-features-and-other-details-check-more-at-jio-com.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ વિતેલા મહિનાની શરૂઆતમાં મુંબઈમાં આયોજિત રિલાયન્સની એજીએમમાં અનેક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં સૌથી મોટી જાહેરાત જિઓ ગિગા ફાઈબરની હતી. રિલાયન્સ જિઓ ગિગા ફાઈબર માટે 15 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. મીડિયા અહેવાલ અનુસાર જિઓની હાઈસપ્ડી બ્રોડબેન્ડ સેવા પણ દિવાળી પહેલા શરૂ થઈ જશે. 7 નવેમ્બર પહેલા દેશના તમામ મેટ્રો શહેરો સહિત 80 જેટલા મોટા શહેરમાં સેવા શરૂ થઈ શકે છે.
2/3
![બ્રોડબેન્ડ સાથે ટીવી સર્વિસ લેવા માટે 200-300 રૂપિયાનો અલગથી ચાર્જ વસૂલ કરે છે. જ્યારે જિઓ પોતાની આ જ સર્વિસને તેનાથી અડધી કિંમત્તે આપવાની તૈયારી કરી રહ્યું છે. એનાલિસ્ટ મુજબ જિઓ ફાઇબરમાં ગ્રાહકોને પ્રતિજીબી ડેટા 4G મોબાઈલ ડેટા કરતા પણ 25-30% જેટલો સસ્તો પડશે. હાલ વાત કરીએ તો ગ્રાહકને પ્રતિ જીબી 4G ડેટા એવરેજ 2.70થી 5 રૂપિયામાં પડે છે. જિઓના આવ્યા બાદ જે રીતે મોબાઈલ ડેટા સસ્તો થયો છે તેમ જ બ્રોડબેન્ડમાં પણ કંપનીઓને પોતાના ભાવ અને પ્લાન ચેન્જ કરવાની ફરજ પડશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13143540/2-jio-giga-fiber-registration-booking-plan-price-features-and-other-details-check-more-at-jio-com.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બ્રોડબેન્ડ સાથે ટીવી સર્વિસ લેવા માટે 200-300 રૂપિયાનો અલગથી ચાર્જ વસૂલ કરે છે. જ્યારે જિઓ પોતાની આ જ સર્વિસને તેનાથી અડધી કિંમત્તે આપવાની તૈયારી કરી રહ્યું છે. એનાલિસ્ટ મુજબ જિઓ ફાઇબરમાં ગ્રાહકોને પ્રતિજીબી ડેટા 4G મોબાઈલ ડેટા કરતા પણ 25-30% જેટલો સસ્તો પડશે. હાલ વાત કરીએ તો ગ્રાહકને પ્રતિ જીબી 4G ડેટા એવરેજ 2.70થી 5 રૂપિયામાં પડે છે. જિઓના આવ્યા બાદ જે રીતે મોબાઈલ ડેટા સસ્તો થયો છે તેમ જ બ્રોડબેન્ડમાં પણ કંપનીઓને પોતાના ભાવ અને પ્લાન ચેન્જ કરવાની ફરજ પડશે.
3/3
![જિઓ ગિગા ફાઈબર માટે સૌથી પહેલા એવા શહેરની પસંદગી કરવામાં આવશે જ્યાંથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જિઓ ફાઈબરનો સૌથી સસ્તો પ્લાન 500 રૂપિયાથી શરૂ થશે જે હાલ બ્રોડબેન્ડ સેવા આપતી કંપનીઓ કરતાં લગભગ અડધો છે. હાલમાં બ્રોડબેન્ડ સર્વિસ આપતી કંપનીઓ 100 MBPSની સ્પીડે 100 GB ડેટા આપવા માટે 700થી 1000 રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/13143535/1-jio-giga-fiber-registration-booking-plan-price-features-and-other-details-check-more-at-jio-com.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જિઓ ગિગા ફાઈબર માટે સૌથી પહેલા એવા શહેરની પસંદગી કરવામાં આવશે જ્યાંથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર જિઓ ફાઈબરનો સૌથી સસ્તો પ્લાન 500 રૂપિયાથી શરૂ થશે જે હાલ બ્રોડબેન્ડ સેવા આપતી કંપનીઓ કરતાં લગભગ અડધો છે. હાલમાં બ્રોડબેન્ડ સર્વિસ આપતી કંપનીઓ 100 MBPSની સ્પીડે 100 GB ડેટા આપવા માટે 700થી 1000 રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે.
Published at : 13 Aug 2018 02:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)