શોધખોળ કરો

Jioની રિપબ્લિક ડે ઓફર, ઘટાડી પ્લાનની કિંમત, 50% ડેટા મળશે વધારે, જાણો ઓફર્સ વિશે...

1/5
 જિયો ફ્લેગશિપ 399 રૂપિયા વાળા પ્લાનને હવે 84 દિવસ માટે ફ્રી વૉઈસ, અનલિમિટેડ ડેટા (1.5 GB ડેઈલી), અનલિમિટેડ મેસેજ અને જિયો એપનું પ્રીમિયમ સબસ્ક્રીપ્શન આપશે.

2/5
 તમામ વર્તમાન ડેઈલી 1 GB વાળા પેક્સને વધારે ડેઈલી 1.5 GB કરી દેવામાં આવ્યા છે. 1.5 GB વાળા પેકને પ્રતિદિવસ 2 GBના કરી દેવામાં આવ્યા છે.

3/5
 જિયોએ દાવો કર્યો છે કે, તેના પ્લાન્સ અન્ય કંપનીઓના પ્લાન્સથી 50 રૂપિયા સસ્તા છે અને સમાન કિંમતોમાં 50% વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.

4/5
નવી દિલ્હીઃ એરટેલ બાદ હવે રિલાયન્સ જિઓએ પણ પોતાના તમામ પ્લાન્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેની સાથે જ આ પ્લાન્સમાં રિલાયન્સ જિઓએ ડેટાની લિમિટ પણ વધારી દીધી છે. હવે જિઓએ પોતાના પ્લાન્સની કિંમતમાં 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તેની સાથે હાઈ સ્પીડ ડેટાની લિમિટડ પણ 50 ટકા સુધી વધારી દીધી છે.

5/5
નવા ટેરિફ 26 જાન્યુઆરી 2018થી ઉપલબ્ધ રહેશે. કંપનીએ પહેલીવાર 98 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ ધમાકેદાર ઑફર અંતર્ગત ગ્રાહકોને 28 દિવસ સુધી મફત વૉઈસ કૉલ્સ અને અનલિમિટેડ ડેટા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 

SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 

Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?

Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Embed widget