શોધખોળ કરો

1લી સપ્ટેમ્બરથી કાર-બાઇક વીમાનો લાગુ થશે નવો નિયમ, હવે આ રીતે મળશે વીમો, જાણો વિગતે

1/6
2/6
3/6
સુપ્રીમ કોર્ટે 20 જૂલાઇએ આદેશ આપ્યો હતો કે નવી કાર માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર 3 વર્ષ અને ટુ-વ્હીલર્સ માટે 5 વર્ષ માટે હશે. આ આદેશ 1લી સપ્ટેમ્બરથી બધી પોલીસીઝ પર લાગુ થઇ જશે. કોર્ટે બધી ઇન્શ્યોરન્સ કંપનીઓને લૉન્ગ ટર્મ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ઓફર કરવા માટે આદેશ કર્યો હતો, કેમકે ગાડીઓ માટે ઇન્શ્યોરન્સ અનિવાર્ય કરવા છતાં બહુજ ઓછા લોકો તેને રિન્યૂ કરાવી રહ્યાં હતા.

4/6
કેટલાક લોકો વાહનો જુના થવા અને તેની વેલ્યૂ ઝડપથી ઓછી થવાના કારણે તેને વાર્ષિક આધાર પર ન હોતા કરાવતા, અથવા તો એવી પોલીસી ખરીદતા હતા જે બધા પ્રકારના રિસ્કને કવર ના હોતી કરતી.

5/6
1500 સીસીથી વધુની ક્ષમતા વાળી પ્રાઇવેટ કાર માટે શરૂઆતી ઇન્શ્યોરન્સ કવર ઓછામાં ઓછુ 24,305 રૂપિયાનું હશે, જે હાલ 7,890 રૂપિયાનું છે. આ રીતે 350 સીસીથી વધુની ક્ષમતા વાળા બાઇક્સ માટે કસ્ટમર્સને 13,024 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે, જે હાલ 2,323 રૂપિયાનું છે. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દરેક મૉડલ અનુસાર અલગ અલગ હોઇ શકે છે.

6/6
નવી દિલ્હીઃ આ વર્ષે સપ્ટેમ્બરથી નવી કાર અને બાઇક જેવા વાહનો ખરીદવા માટે ક્રમશઃ 3 વર્ષ અને 5 વર્ષનું અપફ્રન્ટ ઇન્શ્યોરન્સ કવલ લેવું અનિવાર્ય થઇ જશે. લૉન્ગ ટર્મ માટે પ્રીમિયમ પેમેન્ટ કરવા માટે નવી ગાડીની શરૂઆત કિંમત વધી જશે. જોકે આનાથી કસ્ટમર્સને વાર્ષિક રિન્યૂઅલ કરાવવાની ઝંઝટથી છૂટકારો મળી જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!

6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget