શોધખોળ કરો
અમદાવાદ સહિતના શહેરોમાં આ કંપની આપી રહી છે ભાડા પર નવી SUV, જાણો વિગત
1/5

કંપનીનું માનવું છે કે આમ કરવાથી માર્કેટમાં નવા ગ્રાહકો આવશે. આ માટે કંપનીએ ગ્લોબલ લીઝિંગ સર્વિસ કંપની Orix અને ALD Automotive સાથે કરાર કર્યો છે. કંપનીને આશા છે તહેવારની સીઝનમાં લોકોને આ સ્કીમ ઘણી પસંદ આવશે.
2/5

કંપનીએ આ માટે ભાડાની રકમ પણ નક્કી કરી દીધી છે. નવી સ્કોર્પિયો લેવા પર દર મહિને 26,499 રૂપિયા ચુકવવા પડશે. XUV500W5 માટે પ્રતિ માસ 32,999 રૂપિયા, KUV100nxt K2 માટે પ્રતિ માસ 13,499 રૂપિયા, TUV 300 T4+ માટે પ્રતિ માસ 21,499 રૂપિયા ચુકવવા પડશે.
Published at : 11 Oct 2018 08:19 AM (IST)
View More





















