શોધખોળ કરો

RBIની ક્રેડિટ પોલિસીઃ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, SLRમાં 0.5%નો ઘટાડો

1/3
આરબીઆઈનું કહેવું છે કે, એનપીએ પર સરકારની સાથે કામ કરશે. નાની બચત યોજનાઓના દર સ્થિર રાખવાનો ટાર્ગેટ છે. જીએસટી લાગુ થવાથી મોંઘવારી પર અસર નહીં પડે, પરંતુ ખેડૂતોન લોન માફીથી નાણાંકીય ખોટ વધી શકે છે.

2/3
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.25 ટકા પર જાળવી રાખ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ 6 ટકા પર જાળવી રાખ્યો છે. આરબીઆઈએ સીઆરઆર પ 4 ટકા પર સ્થિર રાખ્યો છે. જોકે આરબીઆઈએ એસએલઆર 0.5 ટકા ઘટાડીને 20 ટકા કર્યો છે. એસએલઆરના નવા દર 24 જૂનથી લાગુ થશે. આરબીઆઈએ એમએસએફ, બેંક દર કોઈપણ ફેરફાર વગર 6.5 ટકા પર જાળવી રાખ્યા છે.

3/3
5 એમપીસી સભ્યો દરમાં કોઈપણ ફેરફાર કરવાના પક્ષમાં ન હતા, જ્યારે 1 સભ્ય દરમાં ફેરફાર કરવાના પક્ષમાં હતા. 21 જૂનના રોજ એમપીએસ મિન્ટ્સ જારી કરશે. જ્યારે એમપીસીની હવે પછીની બેઠક 1-2 ઓગસ્ટના રોજ મળશે. એમપીસીનો રિટેલ મોંઘવારી દર 4 ટકા જાળવી રાખવાનો ટાર્ગેટ છે. આરબીઆઈએ નાણાંકીય વર્ષ 2018માં જીવીએ ગ્રોથનો અંદાજ 7.4 ટકાથી ઘટાડીને 7.3 ટકા રાખ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર

Embed widget