શોધખોળ કરો
મુકેશ અંબાણીની Jio કેબલની આ ટોચની કંપની ખરીદવાની તૈયારીમાં, જાણો શું છે યોજના
1/3

હૈથવે એક મલ્ટી સિસ્ટમ ઓપરેટ છે. તેને કેબલ કંપની તરીકે ઓળખવામાં આવે છે. તે લોકલ કેબલ ઓપરેટર્સને સેવા આપે છે. આ પ્રથમ તક નથી જ્યારે આરઆઈએલની નજર ટીવી ઇન્ડસ્ટ્રી પર પડી હોય. આ પહેલા વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં આરઆએલ ડેન નેટવર્કને ખરીદવા માટે સમીર મનચંદા સાથે વાતચીત કરી રહી હતી. જોકે ત્યારે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું અને કંપનીએ એકલા જ જિઓ ગીગાફાઈબર લોન્ચ કર્યું.
2/3

તેમણે જણાવ્યું કે, હાલમાં એ કહેવું ઉતાવળભર્યું થશે કે ડીલ થશે કે નહીં, પરંતુ આરઆઈએલ આ ડીલ માટે આક્રમક છે. ડીલ સાથે જોડાયેલ એક વ્યક્તિએ કહ્યું કે, આ ડીલની વેલ્યૂએશન અંદાજે 2500 કરોડ રૂપિયા છે. જોકે આ મામલે આરઆઈએલ અને હૈથવે બન્નેએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
Published at : 03 Oct 2018 12:04 PM (IST)
View More





















