શોધખોળ કરો
કાલથી તત્કાલ ટિકિટ કેન્સલ કરાવવા પર 50% રકમ પરત મળશે, જાણો અન્ય ક્યા ફેરફાર થશે 1 જુલાઈથી
1/4

આરએસી ટિકિટ કેન્સલ કરાવવા માટે ટ્રેનના ડિપાર્ચર ટાઈમથી ૩૦ મિનિટ પહેલાં સુધી ટિકિટ કેન્સલ કરાવનારને કેન્સલેશન ચાર્જ કાપીને રિફંડ પરત અપાશે. ટ્રેન આવવાના ૧૨ કલાકથી ચાર કલાક સુધીના સમયમાં જો ટિકિટ કેન્સલ કરાવશે તો ૫૦ ટકા રિફંડ મળશે.
2/4

સુવિધા ટ્રેનમાં વેઈટિંગ લિસ્ટ જેવી કોઈ જોગવાઈ જ નહીં રહે. કોઈ વ્યક્તિ ટ્રેન ઉપડવાના નિર્ધારીત સમયના ચાર કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરાવશે તો તેને કોઈ પૈસા પાછા નહીં મળે.
Published at : 30 Jun 2017 08:18 AM (IST)
View More






















