શોધખોળ કરો
કેરળ માટે આગળ આવ્યો અંબાણી પરિવાર, અનેક રાજ્યો કરતાં પણ વધારે મદદ કરી
1/5

લગભગ 2.6 મેટ્રિક ટન વજનની રાહત સામગ્રી મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવી છે, જેને હવાઈમાર્ગે કેરળ પહોંચાડવામાં આવશે. કેરળના પુર પ્રભાવિત લોકો માટે કપડાની 7.5 લાખ જોડી, 1.50 લાખ જોડી બૂટ-ચપ્પલની જોડી અને રાશન મોકલવામાં આવી રહ્યું છે. રાહત કાર્ય માટે રિલાયન્સ રિટેલની તરફથી લગભગ 50 કરોડનો સામાન આપવામાં આવી રહ્યો છે.
2/5

રિલાયન્સ ફાઉન્ડેશને 15 હજાર પ્રભાવિત પરિવારોની ઓળખ કરી છે, આવનારા દિવસોમાં તેમને રાશન, વાસણ, રહેવાની જગ્યા, કપડા-જૂતા ઉપલ્બધ કરાવવામાં આવશે. સામગ્રી રિલાયન્સ રિટેલની મદદથી સપ્લાઈ કરવામાં આવશે. રિલાયન્સ રિટેલની તરફથી સરકાર દ્વારા સંચાલિત 160 રિલીફ કેમ્પ્સમાં રેડી ટૂ ઈટ ફૂડ, ગ્લૂકોઝ અને સેનિટરી નેપ્કિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Published at : 23 Aug 2018 10:08 AM (IST)
View More





















