શોધખોળ કરો

આજથી ATM-સેવિંગ્સ ખાતામાંથી ઉપાડની મર્યાદામાં વધારો, જાણો હવે કેટલી રકમ ઉપાડી શકાશે?

1/5
બીજી તરફ એટીએમમાંથી શરૃઆતમાં એક દિવસમાં મહત્તમ ૨૦૦૦ રૃપિયા ઉપાડી શકાતા હતાં. ત્યારબાદ આ રકમ વધારી ૨૫૦૦ રૃપિયા કરવામાં આવી. ડિસેમ્બરના અંતમાં આ રકમ વધારી ૪૫૦૦ રૃપિયા કરવામાં આવી. જાન્યુઆરીમાં આ રકમ વધારી ૧૦,૦૦૦ રૃપિયા કરવામાં આવી અને હવે આ રકમ વધારીને ૨૪,૦૦૦ રૃપિયા કરવામાં આવી છે.

2/5
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ચાલુ ખાતામાંથી ઉપાડની મર્યાદા ૫૦,૦૦૦ રૃપિયા હતી. જાન્યુઆરીમાં આ મર્યાદા વધારી એક લાખ રૃપિયા કરવામાં આવી હતી. અને હવે પહેલી ફેબુ્રઆરીથી ચાલુ ખાતામાંથી નાણા ઉપાડવાની કોઇ મર્યાદા નથી એટલે કે ખાતામાંથી ગમે તેટલા રૃપિયા ઉપાડી શકાશે.

3/5
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેન્કે એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય કરન્ટ એકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટથી કેશ વિડ્રોલની લિમિટ આજથી હટાવી લેવામાં આવી છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે બચત એકાઉન્ટમાંથી એક વખતમાં 10 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા રાખવામાં આવી છે.

4/5
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજથી બચત અને ચાલુ ખાતાધારકોને નાણાં ઉપાડવામાં વધુ રાહત આપી છે. આરબીઆઇએ કરેલી જાહેરાત મુજબ સેવિંગ એકાઉન્ટ ધરાવતા ખાતાધારકો હવે પહેલી ફેબ્રુઆરીથી એટીએમમાંથી બેન્કની જેમ સપ્તાહમાં એક વખત એક સાથે રૂપિયા ૨૪,૦૦૦ ઉપાડી શકશે. બીજી તરફ કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને ચાલુ ખાતામાંથી નાણાં ઉપાડવા માટેની કોઇ મર્યાદા રાખવામાં આવી નથી. અગાઉ આ મર્યાદા એક લાખ રૃપિયાની હતી.

5/5
સેવિંગ એકાઉન્ટની સાપ્તાહિક ઉપાડની મયાર્દા ૨૪,૦૦૦ રૃપિયા યથાવત રાખવામાં આવતા એટીએમમાંથી પણ એક સપ્તાહમાં ૨૪,૦૦૦થી વધુ ઉપાડી શકાશે નહીં. જો કે આરબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર સેવિંગ ખાતામાંથી એક સપ્તાહમાં ૨૪,૦૦૦ રૃપિયા ઉપાડવાની મર્યાદા પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા

FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર

ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ

સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

Embed widget