શોધખોળ કરો

ચાલુ ખાતમાં 5 લાખથી વધારે રકમ જમા કરાવનારા વેપારીઓ પર ITની તવાઈ, જાણો શું કહેવું છે વેપારીઓનું

1/7
 આવકવેરા વિભાગનું કહેવુ છે કે, જે ખાતાની તપાસમાં ગેરરીતિ સામે આવી રહી છે અને જે એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જમા રકમ અને આઇટી રીટર્નમાં આપવામાં આવેલ વિગત સાથે મેળ નથી ખાતી તેઓને પહેલા મેસેજ આપવામાં આવી રહ્યા છે અને પછી નોટીસ.

2/7
નાણા મંત્રાલયનું કહેવુ છે કે જો કોઇને આવકવેરાની નોટીસ આવે તો તેઓ ઓનલાઇન જવાબ આપી શકે છે. બચત ખાતાના જેટલા લોકોને જમા રકમને લઇને હિસાબ આપવા મેસેજ કે નોટીસ મોકલવામાં આવી હોય તેમાંથી લગભગ પ૦ ટકાએ પોતાનો જવાબ ઓનલાઇન આપી દીધો છે.

3/7
 સીબીડીટી અને આવકવેરાના અધિકારીઓનું કહેવુ છે કે, અમને જે નિર્દેશ મળે છે તેનુ અમે પાલન કરીએ છીએ. અધિકારીઓ પાસે એ બાબતનો જવાબ નથી કે જયારે ચાલુ ખાતામાં જમા રકમની મર્યાદ નક્કી છે તો પછી તેનાથી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન માટે નોટીસ કેમ ફટકારવામાં આવી રહી છે?

4/7
વેપારીઓને પહેલા આવકવેરા તરફથી મેસેજ આવ્યા જેને કારણે તેઓ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. તેઓએ આવકવેરા વિભાગનો સંપર્ક પણ કર્યો તે પછી તેઓને નોટીસ મળવાનુ શરૂ થયુ. પરેશાન વેપારીઓ હવે નાણામંત્રી જેટલીને મળવા માંગે છે કે જેથી સરકારને તેના એ વચનની યાદ અપાવી શકાય કે જે નોટબંધી દરમિયાન વેપારીઓને આપવામાં આવી હતી.

5/7
વેપારીઓને આ જમા રકમનો હિસાબ આપવામાં જણાવવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં ૧ લાખ વેપારીઓને નોટીસ મોકલવામાં આવી છે. આવકવેરાની નોટીસ આવવાને કારણે વેપારીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.

6/7
નવી દિલ્હીઃ બચત ખાતની સાથે સાથે હવે ચાલુ ખાતું ધરાવતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થવાનો છે. કારણ કે, જે વેપારીઓએ ચાલુ ખાતામાં 5 લાખથી વધારેની રકમ જમા કરાવી હશે તેને આવકવેરા વિભાગ તરફતી મેસેજ અને મોટીસ ફટકારવામાં આવી છે.

7/7
વેપારીઓનું કહેવું છે કે, મોદીએ નોટબંધિ દરમિયાન કહ્યું તું કે, ચાલુ ખાતામાં 12 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવી હશે તેના ખાતાનાં જ તપાસ કરવામાં આવશે પરંતુ આવકવેરા વિભાગ હવે 5 લાખથી વધારેની રકમ પર પણ નોટીસો ફટકારી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget