શોધખોળ કરો

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું આગમન. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ. અમરેલીના ધારી, રાજુલા, જાફરાબાદ પંથકમાં વરસાદ . જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ . ટીંબી,નાગેશ્રી, હેમાળ, વઢેરા સહિતના ગામમાં વરસાદ. રાજુલાના ડુંગર, કુંભારીયા, દેવકા, હિંડોરણામાં વરસાદ. છતડિયા, કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ . રાજુલા પંથકમાં સતત બીજા દિવસે વરસ્યો વરસાદ . સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ . ગીર ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ધોકડવા, અંબાડા સહિતના વિસ્તારમાં વરસાદ . ઉના શહેરમાં પણ વરસ્યો વરસાદ . ઉનાના કંસારી, વાવરડા સહિતના ગામોમાં વરસાદ . જૂનાગઢ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો . કાસોટા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ . ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ . જૂનાગઢના વંથલી પંથકના ગામોમાં પણ વરસાદ. રાજકોટ જિલ્લાના ગોંડલમાં વરસાદ . ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ . ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ .

રાજકોટ વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

Vadodara Rain: વડોદરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અલકાપુરી, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારો પાણી-પાણી

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 106 તાલુકામાં ધોધમાર વરસાદ, પાવી જેતપુર-જાંબુઘોડામાં 2.83 ઈંચ ખાબક્યો

Gujarat Weather forecast:અમદાવાદ સહિત આજે 13 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, શાળામાં રજા જાહેર

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget