શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

અમદાવાદના મોટેરા વિસ્તારમાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરાઈ... ત્રણ અજાણ્યા શખ્સોએ નંબર પ્લેટ વગરની ત્રણ લક્ઝુરીયસ કારને રોડની વચ્ચોવચ ઉભી રાખીને જન્મદિવસની ઉજવણી કરી... કાર પણ એવી રીતે પાર્ક કરી તે અન્ય વાહનચાલકોને ત્યાંથી પસાર થતા હાલાકી ભોગવવી પડે..  કાર પર જ કેક કટીંગ કર્યુ.. સાથે જ આતશબાજી પણ કરી..  વીડિયો વાયરલ થતા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણેય અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો... શહેરમાં મોડી રાત્રે બનતી આવી ઘટનાઓથી પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઊભા થયા... 

અમદાવાદમાં યુવકને ચાર રસ્તા પર રીલ બનાવવી ભારે પડી... આ દ્રશ્યો જુઓ... શ્યામલ ચાર રસ્તા પર નવરાત્રિના પાસના પ્રમોશન માટે એક યુવક ખુરશી લઈને ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓની આગળ બેસી ગયો... જોકે આ સમયે ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી જાનહાનિ ટળી... પરંતુ પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો... અને પ્રમોશનનો વીડિયો બનાવનાર યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ કરી... વીડિયો વાઇરલ થતા ઈન્સ્ટાગ્રામના પેજ પરથી વીડિયો ડિલીટ કરવામાં આવ્યો... આ પેજ ચલાવનાર હિતેશ નામના વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધ્યો.. જે બાદ માફી પણ માગી... 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાર અલગ અલગ એક્ટિવા અને બાઇક પર ચાર નબીરાઓએ સ્ટંટ કર્યા... યુવકોએ વાહનો આડાઅવળા ચલાવી પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મુક્યા... વાહનોની નંબર પ્લેટ સાથે પણ ચેડા કરવામાં આવ્યા... જો કે હજુ સુધી આ સ્ટંટબાજો સુધી પોલીસ નથી પહોચી શકી.

વડોદરામાં તો ફોટોશુટ કરવા માટે ટ્રાફિક જ ડાયવર્ટ કરી નાખ્યો... આ જુઓ... લહેરીપુરા ગેટ નીચે ફોટોશુટ કરતા રિલબાજોનો વીડિયો વાયરલ થયો.. જરા જુઓ કેવી રીતે એક યુવતી ગેટ નીચે ફોટોશુટ કરી રહી છે.. તો બીજો યુવક જાહેર માર્ગ પર ઉભો રહીને ટ્રાફિકને ડાયવર્ટ કરતો જોવા મળ્યો.. જેને લીધે થોડા સમય માટે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.. આ સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી.. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો..  પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે..
  
Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Embed widget