શોધખોળ કરો

Olaએ પકડાવ્યું 149 કરોડ રૂપિયાનું બિલ, તે પણ પ્રવાસ કર્યા વગર...!

1/5
 સુશીલે સોશિયલ મીડિયા દ્વારા કેબ કંપનીનો સંપર્ક કર્યો. કેબ કંપનીએ તેને જણાવ્યું કે, આ એક ટેકનીકલી ભૂલ હતી. તેમણે આ ભૂલને બે કલાકમાં સુધારી લીધી અને તેના મોબાઈલ વોલેટના રૂપિયા પાછા કર્યા હતા. સુશીલની સાથે થયેલ આ ઘટના પર લોકોએ ખૂબ મજા કરી. એક વ્યક્તિએ પોસ્ટ પર કોમેન્ટ કરી- તમારી સાથે ક્યાંક એપ્રિલ ફૂલની મજાક તો નથી કરવામાં આવી ને.

2/5
 સુશીલનું કહેવું છે કે, તેણે અન્ય કેબ બુક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બીજી વખત કેબ બુક ન કરી શક્યા. કારણ કે તેના પર 1,49,10,51,648 રૂપિયાની રકમ ઉધાર બોલતી હતી. એટલે કે સુશીલના મોબાઈ વોલેટથી 127 રૂપિયાને જોડવામાં આવે તો સંપૂર્ણ રાઈડ સુશીલને 149 કરોડ 10 લાખ 51 હજાર અને 775 રૂપિયામાં પડી.

3/5
 ત્યારે જ તેના ફોને કામ કરવાનું બંધ કર્યું તો કેબ ડ્રાઈવર મેપ દ્વારા તેનું ઘર ન શોધી શક્યો. સુશીલ પગપાળા જ પિક અપ પોઈન્ટ પર પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં ડ્રાઈવરે રાઈડ કેન્સલ કરી દીધી હતી.

4/5
 ઓલામાં ઘરથી માર્કેટ સુધીનો પ્રવાસ કરવા પર કંપનીએ તેને 1,49,10,51,775 રૂપિયાનું બિલ પકડાવ્યું. સુશીલે મુલિંડ પશ્ચિમમાં આવેલ પોતાના ઘરથી વકોલા માર્કેટ સુધી જવા માટે ઓલા કેબ બુક કરાવી.

5/5
નવી દિલ્હીઃ એક એપ્રિલ આમ તો મજાર કરવા અને અન્યની મજાક બનાવવાનો દિવસ છે પરંતુ મુંબઈમાં રહેતા સુશીલ નરસિયાંની સાથે આ એપ્રિલ ફૂલ્સ ડેના દિવસે જે થયું તે ક્યારે નહીં ભૂલે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Embed widget