શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, 15 દિવસમાં 3 રૂપિયાનો વધારો
1/3

બે મહિના પહેલા પેટ્રોલ અને ડીજલના ભાવમાં વધારાના કારણે સરકારે દરરોજ પેટ્રોલ-ડીજલના ભાવની કિંમતોમાં સુધારો કરવાની નીતિ બનાવી હતી. જેના કારણે તેલ વિતરણ કરતી કંપનીઓ દરરોજ નવા ભાવ જાહેર કરે છે.
2/3

ઉલ્લેખનીય છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નિયમિત પણે પેટ્રોલ-ડીજલના ભાવની સમીક્ષા કરે છે અને દરરોજ સવારે 6 વાગ્યા બાદ નવી કિંમતો લાગૂ થાય છે.
Published at : 21 Aug 2018 09:55 AM (IST)
View More





















