શોધખોળ કરો

તમારી પાસે દેશની આ ટોચની બેંકનું ડેબિટ કાર્ડ હશે તો થઈ જશે બ્લોક, જાણો શું છે કારણ

1/5
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કે પોતાનું મેસ્ટ્રો ડેબિટ કાર્ડ બંધ કરવાની જાહેરાત કરી છે. આ કાર્ડને બદલે ઇએમવી ચીપ આધારિત નવી કાર્ડ સેવા પુરી પાડવામાં આવશે. જો પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો જૂના કાર્ડ બદલાવતા નથી તો આ મહિનાના અંતમાં તેના કાર્ડ બંધ કરી દેવામાં આવશે.

2/5
 બેન્કે જણાવ્યું હતું કે, ડેબિટ કાર્ડ બદલવા માટેનો કોઇ ચાર્જ લાગશે નહી અને તમામ કાર્ડ ફ્રી રહેશે. બેન્કે પોતાના ગ્રાહકોને મોકલેલી સૂચનામાં જણાવ્યું હતું કે, જો તમારી પાસે મેસ્ટ્રો ડેબિટ કાર્ડ હોય તો તેને મફતમાં બેન્કની કોઇ પણ શાખામાં જઇને ઇએમવી ચિપ આધારિત નવા ડેબિટ કાર્ડમાં બદલાવી શકો છો.

3/5
બેન્કના કહેવા પ્રમાણે, જૂના મેસ્ટ્રો ડેબિટ કાર્ડધારકોની સંખ્યા લગભગ એક લાખ ગ્રાહકો છે. બેન્કે ગ્રાહકોને મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું છે.

4/5
પીએનબીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તમામ બેન્ક વધુ સુરક્ષિત ઇએમવી ચિપ આધારિત કાર્ડ ચલણમાં લાવશે. જેના જવાબમાં બેન્કે કહ્યું કે, કાર્ડનું આ રિપ્લેસમેન્ટ આરબીઆઇ તરફથી વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલી એડવાઇઝરી પ્રમાણે કરવામાં આવી રહ્યું છે.

5/5
બેન્કના કહેવા પ્રમાણે, 31,જૂલાઇ 2017થી પીએનબી દ્ધારા જાહેર કરાયેલા તમામ મેસ્ટ્રો ડેબિટ કાર્ડને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીમાં 2200 રુપિયાથી વધુની તેજી, 1.44 લાખને પાર સોનું, જાણો લેટેસ્ટ રેટ 

9.1% નું ભારે રિટર્ન કે સરકારી ગેરંટી? બેંક અને કોર્પોરેટ FD માંથી શેમાં રોકાણ કરવું રહેશે બેસ્ટ?

Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ચાર મેડલ, ઋષિકાંત અને રાજા મુથુપાંડીએ રચ્યો ઈતિહાસ

ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Embed widget