શોધખોળ કરો
રાંઘણ ગેસ થયો પાછો મોંઘો, જાણો સબસડીવાળા LPGમાં ઝીંકાયો કેટલો વધારો?
1/3

નવી દિલ્હી: પેટ્રોલિયમ કંપનીઓએ ક્રૂડની વૈશ્વિક બજારમાં રહેલી કિંમત અનુસાર હવે રાંધણગેસની કિંમતમાં પણ ફેરફાર કર્યા છે. હાલમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. હવ કંપનીઓના આદેશ મુજબ રાંધણ ગેસનો સબસીડીવાળા સિલિન્ડર ૪ રૂપિયા મોંઘો થયો છે, તો સબસિડી વિનાનો સિલિન્ડર ૭૯ રૂપિયા સસ્તો થયો છે. હવે ઉપભોકતાઓના ખાતામાં ૯૧.૩૫ રૂપિયા સબસિડી જમા થશે.
2/3

પેટ્રોલિયમ કંપનીઓના જણાવ્યા અનુસાર જયપુરમાં પેટ્રોલ ૧.૬૯ રૂપિયા અને ડીઝલ ૧.૧૨ રૂપિયા મોંઘુ થશે. આ નવો ભાવ ગુરુવારથી અમલમાં આવ્યો છે.
Published at : 02 Jun 2017 10:48 AM (IST)
View More























