શોધખોળ કરો

રતન તાતા પહોંચ્યા RSSના મુખ્યાલયે, જાણો મોહન ભાગવતને મળી તાતાએ કઈ ઈચ્છા દર્શાવી

1/4
રતન તાતા પોતાના 79માં જન્મદિવસે સંઘની મુલાકાત લીધી હોવાને કારણે સંઘ દ્વારા તેમને જન્દિવસની વિશેષ શુભેચ્છા તેમજ તેમનાં દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. જોકે આ મુલાકાત વિશે સંઘ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ એક ઔપચારિક અને પહેલેથી નક્કી કરાયેલા મુલાકાત હતી. આ મુલાકાતને કોઈ રાજકીય અથવા ઉદ્યોગ સાથે સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

2/4
છેલ્લા કેટલાક સમયથી સાયરસ મિસ્ત્રીના વિવાદને કારણે તાતા ગ્રૂપનું નામ ખરડાયું છે. આ વિશે મીડિયામાં પણ બહુ છપાયું છે. આ મામલે પણ રતન તાતાએ પોતાનો દૃષ્ટિકોણ મોહન ભાગવત સામે મૂક્યો છે. થોડા સમય પહેલાં રતન તાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવા ગયા હતા. રતન તાતાએ સર સંઘચાલક મોહન ભાગવત સાથેની આ મુલાકાતની જાણકારી ટ્વિટ કરી હતી પણ મુલાકાતની વિગતો જાહેર નથી કરવામાં આવી.

3/4
રતન તાતા પહેલાં નાગપુરમાં રેશમીબાગ ખાતે આવેલા ડોક્ટર હેગડેવાર સ્મૃતિ મંદિર ગયા હતા. ત્યાં દર્શન કર્યા બાદ તેઓ સંઘના મુખ્યાલય પહોંચ્યા હતા. મોહન ભાગવતને મળીને રતન તાતાએ સંઘના સેવાકાર્ય સાથે જોડાવાની ઇચ્છા જાહેર કરી છે. મળતી માહિતી પ્રમાણે તાતા સમૂહ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવામાં તેમજ રાષ્ટ્ર નિર્માણના કામમાં ભાગીદારી કરવા માગે છે. તાતા ગ્રૂપ ઓલરેડી અનેક સામાજિક કાર્યમાં જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવવા માગે છે.

4/4
નવી દિલ્હીઃ દેશના પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ગ્રુપ તાતાના ચીફ રતન તાતા આરએસએસના મુખ્યાલય પહોંચ્યા હતા. અહીં તેઓએ સરસંઘચાલક મોહન ભાગવન સાથે મુલાકાત કરી. રતન તાતાએ સંઘના સેવા કાર્યો સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બિઝનેસ જગત માટે આ ખૂબ જ આશ્ચર્ચજનક સમાચાર હતા. આરએસએસ મુખ્યાલય પર થયેલ આ મુલાકાત પાછળનું કારણ રતન તાતાની સામાજિક કાર્યો સાથે જોડાવાની ઈચ્છા ગણાવામાં આવી રહી છે. તેઓની ગણતરી દેશના સન્માનિત ઉદ્યોગપતિમાં થાય છે અને બિઝનેસ વર્લ્ડમાં તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રતન તાતા પોતાના 79માં જન્મદિવસે સંઘના મુખ્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Embed widget