શોધખોળ કરો

એમેઝોન અને ફ્લિપકાર્ટ માટે સૌથી મોટો ખતરો બનશે રિલાયન્સ રિટેલઃ મોહનદાસ પઈ

1/3
 તેમણે વધુમાં કહ્યું કે, ‘રિટેલમાં ભારતમાં ત્રણ મોટા પ્લેયર્સ હશે – એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ. રિલાયન્સ પહોંચ મોટી હશે, સ્ટોર્સ વધુ હશે, ડિસ્ટ્રીબ્યૂશન સારું રહેશે અને ભારતમાં રોકાણ કરવા માટે એમેઝોન તથા ફ્લિપકાર્ટ કરતા વધુ પૈસા હશે.’ ઈન્ફોસિસના વધુ એક પૂર્વ CFOએ કહ્યું કે, ‘ડેટા ઉપલબ્ધ કરાવવાને કારણ ટેલિકોમ કંપનીઓની પોતાની ઉપયોગિતા જાળવી શકી છે. ડેટા અને કન્ટેન્ટ ખૂબ જરૂરી છે. મને લાગે છે કે, રિલાયન્સ ડેટા અને કન્ટેન્ટ પર પકડ બનાવવામાં યોગ્ય રણનીતિ અપનાવી રહી છે. આનાથી તેને માર્કેટમાં ફાયદો મળશે.’

2/3
 ઈન્ફોસિસના પૂર્વ CFO ટીવી મોહનદાસ પઈએ જણાવ્યું કે, આગામી વર્ષે ઈ-કૉમર્સ કંપની વચ્ચે મર્જર થવા લાગશે અને નાની કંપનીઓના શટર પડી શકે છે અને માર્કેટમાં ઓછી કંપનીઓ હશે જેથી હરિફાઈ વધશે. પઈએ કહ્યું કે, ‘ઈ-કૉમર્સમાં ફ્લિપકાર્ટ અને એમેઝોનને રિલાયન્સ રિટેલની એન્ટ્રીથી સૌથી મોટો ખતરો પેદા થશે કારણ કે, રિલાયન્સ જિયો સંપૂર્ણ ભારતમાં ફેલાયેલું છે. તે સરળતાથી નાના રિટેલ સ્ટોર્સ સાથે જોડાઈ શકશે.’

3/3
હૈદ્રાબાદઃ દેશના ઈ-કોમર્સ માર્કેટ પર રાજ કરનાર કંપનીઓ ફ્લિપકાર્ટ અને એમેઝોન માટે રિલાયન્સ રિટેલ આગામી વર્ષે સૌથી મોટો પડકાર સાબિત થઈ શકે છે. આઈટી ઉદ્યોગના વરિષ્ઠ ખેલાડીએ આ આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, જિઓની પહોંચને કારણે આગામી વર્ષે રિલાયન્સ રિટેલ ઈ-કોમર્સ માર્કેટ પર રાજ કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget