શોધખોળ કરો
મુકેશ અંબાણી ગત વર્ષે દરરોજ કમાયા આટલા કરોડ રૂપિયા, રકમ જાણીને આંખો થઈ જશે પહોળી, જાણો વિગત
1/5

સન ફાર્માના દિલીપ સંઘવી લિસ્ટમાં પાંચમા નંબર પર છે. ગત વર્ષે તેઓ ત્રીજા નંબર પર હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુઝલોનમાં તેમની સંપત્તિને થયેલા નુક્સાનની ભરપાઈ સન ફાર્માના શેરમાં આવેલી સામાન્ય તેજીથી થઈ છે.
2/5

બાર્કલેઝ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ભારતના જે ધનાઢ્યોની નેટ વર્થ 1000 કરોડ રૂપિયાથી વધારે હોય તેમને સામેલ કરવામાં આવે છે. 2017માં આ લિસ્ટમાં 617 લોકો હતો જેની સંખ્યા ચાલુ વર્ષે વધીને 831 થઈ ગઈ છે.
Published at : 26 Sep 2018 08:35 AM (IST)
View More





















