શોધખોળ કરો

હોમ લોન ગ્રાહકો માટે ખુશખબર, SBIએ વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો

1/5
અગાઉ એસબીઆઈના હોમ લોનના દર ૮.૬૦ ટકા હતા. બેન્કે જે મહિલાઓ પગારદાર નથી તેઓ માટે લોન દરમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે જે પુરષો પગારદાર નથી તેઓ માટે ૦.૧૫ ટકાનો ઘટાડો રહેશે.

2/5
આ ઓફર 9 મેથી નવા ગ્રાહકો માટે છે. તેમાં પણ કેટલીક શરતો છે. નોકરિયાત મહિલાઓ માટે વ્યાજ 0.25% અને નોકરી ન કરતી મહિલાઓ માટે 0.20% ઘટ્યું છે. તે જ રીતે નોકરિયાત પુરુષોને લોન 0.20% અને નોકરી ન કરતા પુરુષોને 0.15% સસ્તી મળશે. પુરુષો માટે આ ઓફર 31 જુલાઇ સુધી છે. એસબીઆઇના એમડી રજનીશકુમારે કહ્યું કે આ વ્યાજદરો ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછા છે.

3/5
બેન્કે 30 લાખ રૂ.થી વધુ રકમની હોમલોન પર વ્યાજ 0.10% ઘટાડ્યું છે, જે હવે 8.5% થઇ ગયું છે. 50 લાખ રૂ.ની હોમલોન પર EMIમાં 317 રૂ. અને એક કરોડ રૂપિયાની હોમ લોન પર 634 રૂપિયાની બચત થશે.

4/5
HDFC અને ICICI બેન્ક 75 લાખ રૂ. સુધીની હોમલોન મહિલાઓને 8.65% અને પુરુષોને 8.70%ના વ્યાજ દરે આપે છે. એસબીઆઇની કુલ હોમલોન 2.23 લાખ કરોડ રૂ.ની છે. હોમલોન માર્કેટનો 25-26% હિસ્સો તેની પાસે છે. જોકે, નવી ઓફરથી હિસ્સેદારી પર ઝાઝો ફરક નહીં પડે, કેમ કે હજુ પણ બેન્કની 45% હોમલોન રૂપિયા 30 લાખના દાયરામાં છે.

5/5
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોનના વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડીને ૮.૩૫ ટકા કરતાં માર્કેટમાં બેન્કના દર સૌથી સસ્તા થયા છે. બેન્કે પગારદાર મહિલાઓ માટે રૂપિયા ૩૦ લાખ સુધીની લોન માટેના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં 8.35 ટકા થયા છે, જ્યારે પગારદાર પુરુષો માટે ૦.૨૦ ટકા ઘટાડતાં ૮.૪૦ ટકા રહેશે. પગારદાર સ્ત્રી અને પુરુષ માટે આ ઓફર ૩૧ જુલાઈ સુધી જ રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget