શોધખોળ કરો

મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર SBI એ ગ્રાહકો પાસેથી ખંખેર્યા 1771 કરોડ

1/5
એસબીઆઈ બાદ પંજાબ નેશનલ બેંક આ મામલે બીજા નંબરે આવે છે, જેણે ગ્રાહકો પાસેથી મિનિમમ બેલેન્સ મેઈન્ટેન ન કરવા બદલ એપ્રિલ-નવેમ્બરના ગાળામાં 97.34 કરોડ રુપિયા વસૂલ્યા ત્યાર બાદ ત્રીજા નંબરે સેન્ટ્રલ બેંકે 68.16 કરોડ રુપિયા અને કેનેરા બેંકે 62.16 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે.

2/5
એસબીઆઈના મિનિમમ બેલેન્સના નિયમ અનુસાર, મેટ્રો શહેરોમાં ખાતામાં પાંચ અને શહેરી અને બાકી વિસ્તારોમાં ત્રણ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સની જોગવાઈ છે. પંજાબ એન્ડ સિંધ એક માત્ર એવી બેંક છે કે જેણે ખાતધારકો પાસેથી મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ લીધો નથી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG New Rules: બંધ થઈ જશે તમારુ ગેસ કનેક્શન? 30 જૂન પહેલા કરી લો આ કામ 

EPF: ઉચ્ચ અભ્યાસ, લગ્ન અને ઘર ખરીદવા માટે PF એકાઉન્ટમાંથી કેટલા રૂપિયા ઉપાડી શકાય છે? જાણો નિયમ

Post Office RD માં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષમાં મળશે શાનદાર રિટર્ન, જાણો કેલક્યુલેશન

Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા

કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો

અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ

મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા

Embed widget