શોધખોળ કરો

આ બિઝનેસમેને સ્ટાફને આપી 26 કરોડની ન્યૂ યર પાર્ટી

1/3
નવી દિલ્હીઃ સ્નેપચેટના સીઈઓએ પોતાની અમીરી બતાવતા એ નિવેદનની યાદ અપાવી જેમાં તેણે કહ્યું હતું કે, અમારી એપ અમીરો માટે છે, ભારત ગરીબ દેશ છે. આમ તો 27 વર્ષીય Evan Spiegel કરોડપતિ છે. તેની પાસે 3.5 બિલિયન ડોલરની સંપત્તિ છે. જોકે આ વકતે ઈવન તેના ખર્ચાને કારણે ચર્ચામાં છે. ઈવાન સ્પીગલે પોતાના સ્ટાફને કરોડો રુપિયા ખર્ચીને ન્યૂ યર પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ વાંચીને તમને પણ લાગશે કે ઈવાનને ‘બોસ ઓફ ધ યર’નો અવોર્ડ મળવો જોઈએ.

2/3
 મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ પાર્ટીમાં શામેલ થવા માટે દુનિયાભરથી સ્નેપચેટના લગભગ 5000 કર્મચારીઓ લોસ એન્જલસ પહોંચ્યા હતા. ઈવાને આ પાર્ટી પાછળ 4 મિલિયન ડોલર એટલે કે લગભગ 26 કરોડ રુપિયા ખર્ચ કર્યો છે. ઈવાને પાર્ટી માટે લોસ એન્જલ્સમાં માઈક્રોસોફ્ટ થિએટર, પ્લશ બૉલિંગ એલી અને રેસ્ટોરાં રેન્ટ પર લીધા હતા.

3/3
પાર્ટીમાં ફૂડ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. આટલું જ નહીં, રૅપ સ્ટાર ડ્રેકે પણ પર્ફોર્મ કર્યુ હતું. જો તમને લાગતું હોય કે આ બધું કંપનીના ખર્ચે થયું હશે તો તમે ખોટા છે. કંપનીના 27 વર્ષીય CEO ઈવાને પોતાના તરફતી આ પાર્ટી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત

Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 

EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના

CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?

દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત

Embed widget