શોધખોળ કરો
તમારું આધાર કાર્ડ- પાન કાર્ડ સાથે લિંક નથી થયું, તો ગભરાશો નહીં, માત્ર એક SMSથી કરો લિંક, જાણો
1/5

નવી દિલ્લી: 1 જુલાઈ પહેલા તમારા આધાર નંબરને તમારા પાન નંબર સાથે લિંક કરવા માટે સૌ કોઈ મુશ્કેલીમાં છે. જો કે, તમે 1 જુલાઈ પહેલા તમારા આધાર નંબરને પેનની સાથે લિંક ન કરી શક્યા તો તમારો પાન નંબર ઈનવેલિડ થઈ જશે. 1 જુલાઈ 2017 પછી આધાર અને પાનને લિંક કરવું અનિવાર્ય થઈ ગયું છે અને તેના પછી સરકાર કોઈ તારીખ જાહેર કરશે નહીં, જેના પછી આધાર લાખે લિંક ન થયેલા પાન નંબરો અમાન્ય થઈ જશે. એવામાં અમે તમને એક રસ્તો બતાવી રહ્યા છે જેના મારફતે તમે તમારા પાન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તો જાણો કેવી રીતે કરશો એક એસએમએસથી તમારા પાનને આધાર કાર્ડ સાથે લિંક...
2/5

SMS મારફતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટે 2 નંબર જાહેર કર્યા છે.. જે નીચે મુજબ છે.. 567678 અને 56161..
Published at : 02 Jul 2017 08:13 AM (IST)
View More






















