શોધખોળ કરો
ટાટાએ ભારતમાં નવી કાર કરી લોન્ચ, મારુતિની આ કારને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ
1/5

ટાટા ટિયાગો એનઆરજીનો મુકાબલો હેચબેક સેગમેન્ટની મારુતિ સુઝુકીની સેલેરિયો સાથે થશે. આ બંનેની કિંમત લગભગ સમાન જ છે.
2/5

ટાટાના આ મોડલમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સને અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનાથી કારને રફ એન્ડ ટફ લુક મળે છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ અને 1.05 લીટર ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ એન્જિનમાં 84 બીએચપી અને 114 એનએમનો ટોર્ક જનરેટ કરશે, જ્યારે ડીઝલ એન્જિનમાં 69 બીએચપી અને 140 એનએમનો ટોર્ક મળશે. Tiago NRG 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં ઉલબ્ધ છે.
Published at : 13 Sep 2018 08:25 AM (IST)
View More





















