શોધખોળ કરો
SBI નહીં આ બેંક આપી રહી છે સૌથી સસ્તી લોન, બેસ રેટથી MCLRમાં કન્વર્ટ થવા પર કોઈ ચાર્જ નહીં લાગે
1/6

જો તમે 50 લાખ રૂપિયાની હોમ લોન 30 વર્ષ માટે લીધી છે તો વ્યાજ દરમાં 0.7 ટકાનો ઘટાડા બાદ તમારો હપ્તો 2,496 રૂપિયા ઓછો થઈ જશે. આ સમગ્ર લોનના ગાળા દરમિયાન તમને 9 લાખ રૂપિયાની બચત થશે.
2/6

તમામ ગાળાના MCLR જકમાં 0.55થી 0.75 ટકાના ઘટાડા બાદ હોમ લોનના વ્યાજ દરમાં 0.7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દર 7 જાન્યુઆરી 2017થી લાગુ થશે. બેંક ઓફ બરોડાએ હાલમાં જ MCLRના દર 9.05 ટકા ઘટાડીને 8.35 ટકા કર્યા છે.
Published at : 10 Jan 2017 12:07 PM (IST)
View More























