શોધખોળ કરો
ત્રણ ડિસેમ્બર પહેલા સિમ લેનારને જ મળશે જિયોની ફ્રી ઓફર
1/4

સંપર્ક કરવા પર આ સંબંધમાં જિયોના એક પ્રવક્તાએ કહ્યું કે, તેની વેલકમ ઓફર 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ આ સુવિધા ત્રણ ડિસેમ્બર પહેલા તેની સાથે જોડાનારા ગ્રાહકોને જ મળશે.
2/4

ટેલીકોમ નિયામક ટ્રાઈએ એક આદેશમાં કહ્યું કે, નિયમો અનુસાર જિયોની ફ્રી સેવા માત્ર 90 દિવસ સુધી જ ઉપલબ્ધ કરાવી શકાય છે અને આ ગાળો ત્રણ ડિસેમ્બરે ખતમ થઈ રહ્યો છે.
Published at : 21 Oct 2016 09:47 AM (IST)
View More




















