શોધખોળ કરો

ભારત ગેસનો બાટલો બુક નથી થઈ રહ્યો? ટેન્શન ના લો, ફટાફટ નોંધી લો આ કામના નંબરો!

ઓનલાઈન એપ કે વેબસાઈટમાં વારંવાર એરર આવતી હોય તો મુંઝાવાની બિલકુલ જરૂર નથી. કંપનીએ ગ્રાહકો માટે ખાસ IVR અને હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા છે, જેનાથી એક જ કોલમાં તમારો ગેસ બુક થઈ જશે.

આજકાલ દેશમાં ગેસના બાટલાના ભાવ અને તેના સપ્લાયને લઈને થોડો તણાવ જોવા મળી રહ્યો છે. આવામાં જો તમે ભારત ગેસ (Bharat Gas) ના ગ્રાહક છો અને તમારો ગેસ સિલિન્ડર બુક કરવામાં મુશ્કેલી પડી રહી છે, તો આ સમાચાર તમારા માટે જ છે.

1/6
ઘણા ગ્રાહકોની એવી ફરિયાદ છે કે એપ કે વેબસાઈટ પરથી બુકિંગ કરતી વખતે વારંવાર એરર આવે છે અને બુકિંગ ફેલ થઈ જાય છે. પરંતુ હવે તમારે હતાશ થવાની કે ગભરાવાની કોઈ જ જરૂર નથી. ઓનલાઈન બુકિંગમાં ધાંધિયા હોય ત્યારે તમે માત્ર એક ફોન કોલ કરીને (IVR નંબર 7715012345 પર), કસ્ટમર કેર નંબર (1800224344) પર ફરિયાદ કરીને કે પછી સીધા તમારી નજીકની ગેસ એજન્સીનો સંપર્ક કરીને આસાનીથી તમારો ગેસનો બાટલો બુક કરાવી શકો છો.

2/6
જો તમે ભારત ગેસની સત્તાવાર મોબાઈલ એપ કે વેબસાઈટ પરથી બુકિંગ કરી રહ્યા છો અને કોઈ ટેકનિકલ ખામીને કારણે તે વારંવાર નિષ્ફળ (Fail) જઈ રહ્યું છે, તો સૌથી પહેલાં થોડો સમય રાહ જુઓ. સર્વર ડાઉન હોવાને લીધે આવું થઈ શકે છે, તેથી થોડી વાર પછી ફરીથી પ્રયાસ કરવો એ સારો વિકલ્પ છે.

3/6
પરંતુ જો વારંવાર પ્રયાસ કરવા છતાં પણ બુકિંગ ન થાય, તો સૌથી સહેલો રસ્તો એ છે કે તમે ફોન કોલ દ્વારા તમારું બુકિંગ કરાવી લો. ઘણીવાર એપ કરતા ફોન દ્વારા બુકિંગ કરવું વધુ આસાન સાબિત થાય છે. ભારત ગેસે પોતાના ગ્રાહકોની સુવિધા માટે એક ખાસ ઓટોમેટેડ IVR નંબર બહાર પાડ્યો છે. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી માત્ર 7715012345 પર કોલ કરવાનો છે.

4/6
ફોન લાગ્યા પછી તમને સિસ્ટમ દ્વારા કેટલીક સાવ સરળ સૂચનાઓ આપવામાં આવશે (જેમ કે તમારી ભાષા પસંદ કરો, બુકિંગ માટે 1 દબાવો વગેરે). બસ, તમારે એ સૂચનાઓનું પાલન કરવાનું છે. આટલું કરતા જ તમારું બુકિંગ રજિસ્ટર થઈ જશે અને તરત જ તમને મોબાઈલ પર કન્ફર્મેશનનો મેસેજ પણ મળી જશે.

5/6
જો તમને બુકિંગ કરવામાં, ગેસની ડિલિવરીમાં કે પછી એજન્સીને લગતી અન્ય કોઈ પણ સમસ્યા હોય, તો તમે ભારત ગેસના ગ્રાહક સેવા (Customer Care) નંબર 1800224344 પર સંપર્ક કરી શકો છો. અહીં કંપનીની ટીમ તમારી સમસ્યા સાંભળશે અને તેને બને તેટલી ઝડપથી ઉકેલવાનો પૂરો પ્રયાસ કરશે.

6/6
આ બધી જ રીતો અજમાવવા છતાં જો કોઈ કારણસર તમારું બુકિંગ ન થઈ રહ્યું હોય, તો પછી છેલ્લો અને સૌથી સચોટ રસ્તો એ છે કે તમારી નજીકની ગેસ એજન્સી (જ્યાં તમારું કનેક્શન છે) ત્યાં જઈને રૂબરૂ સંપર્ક કરો. ત્યાંનો સ્ટાફ તમારી સમસ્યા સમજીને ઝડપથી બુકિંગ પ્રોસેસ પૂરી કરી આપશે અને ગેસ ડિલિવરી ક્યારે થશે તેની ચોક્કસ માહિતી પણ આપી દેશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ  લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક  ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

Embed widget