બજારમાં આ બાઈકની સ્પર્ધા 100-110 સીસીની સ્પ્લેન્ડર, બજાજ ઓટો, હોન્ડા સાથે થશે.
3/7
માઈલેજની વાત કરીએ તો આ બાઈકનું માઈલેજ 69.3 કિ.મી/લિટર કંપનીનો દાવો છે.
4/7
નવી ટીવીએસ રેડિયનમાં 109.7 CCનું એન્જીન આપવામાં આવ્યું છે. જે 7000 rpm પર 8.2 bhp ની પાવર અને 5000 rpm પર 8.7 Nm નું પીક ટોર્ક જનરેટ કરે છે.બાઈકમાં 10 લીટરની ફ્યૂલ ટેંક આપવામાં આવી છે.
5/7
કંપનીએ નવી બાઈકની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 48,400 રૂપિયા રાખી છે. આ બાઈકની ડિલીવરી આવતા મહીનામાંથી શરૂ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
6/7
ટીવીએસે આ બાઈકમાં અનેક પ્રીમિયર ફીચર્સ આપ્યા છે. આ બાઈકમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, સ્માર્ટ કનેક્ટ, સાથે સ્પોર્ટિંગ ફીચર્સ આપ્યા છે. ઉપરાંત ડેડિકેટ એપ અને સેટેલાઈટ નેવિગેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
7/7
નવી દિલ્હીઃ દેશની જાણીતી ટૂવ્હીલર નિર્માતા કંપની ટીવીએસે ભારતીય બજારમાં નવી મોટરસાઈકલ લોન્ચ કરી છે. આ કંપનીની બિલકુલ નવી પ્રોડક્ટ છે. ટીવીએસ આ બાઈકને રેડિયનનાં નામથી ઉતારી છે. આ બાઈક 110 સીસીના એન્જિનથી સજ્જ છે. બાઈકને કંઈક રીતે રોયલ એનફીલ્ડ જેવો લુક આપવામાં આવ્યો છે. કંનપીએ તેની કિંમત 48,400 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) રાખવામાં આવી છે.